બાળકો ને વજન વધારવા,આંખો માટે તેમજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સીતાફળ

સીતાફળની સિઝન આવી ગઈ છે . બચ્ચાપાર્ટીને પણ સીતાફળ ભાવે એવું ફળ છે . સીતાફળમાં પોષકતત્ત્વો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે , જેના ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે . સીતાફળ ખાવાથી કેવાકેવા ફાયદા થાય છે તે વિશે પણ જાણીએ . વજન વધારવા :માટે જો તમારું અથવા તમારા બાળકનું વજન વધતું ન હોય તો … Read more

બ્લડપ્રેશર ઘટાડવામાં ચા , સફરજન અને કરમદાં ઉપયોગી વધુ જાણવા માટે અહી ક્લિક કરો

સફરજન , કરમદાં અને ચા જેવા ફ્લેવાનોલ્સથી સમૃદ્ધ આહાર તમારું બ્લડપ્રેશર ઘટાડવામાં ઉપયોગી છે અને તેને પગલે હૃદયરોગમાં રાહત થતી હોવાનું એક અભ્યાસમાં દાવો કરાયો છે . અભ્યાસમાં જણાયું હતું કે ફ્લેવાનોલ ઓછું હોય એવો આહાર લેનારા લોકો કરતાં ફ્લેવાનોલ વધુ હોય એવો આહાર લેનારા લોકોમાં બ્લડપ્રેશર ૪ mmHg જેટલું નીચું હોય છે . આ … Read more

ક્વિક ચોકલેટી બિસ્કીટ

સામગ્રી : ૧/૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ ૧૨ મેરીગોલ્ડ બિસ્કિટ બદામની ક્તરણ ચોક્લેટ વર્મિસેલી રંગીન બોલ્સ (ખાઈ શકાઈ એવા ) રંગીન સ્ટાર્સ(ખાઈ શકાઈ એવા ) સિલ્વર બોલ્સ (ખાઈ શકાઈ એવા ) બનાવાની રીત : એક માઇક્રોવેવ સેફ ઊંડા બાઉલમાં ચોકલેટ મૂકીને ઊંચા તાપમાન પર ૩૦ સેકન્ડ સુધી માઈક્રોવેવ કરીને સારી રીતે મિક્સ કરો હવે એક … Read more

અનેક રોગોનું એક છે ઔષધ : શમી વૃક્ષ (ખિજડો)

આપણે ત્યાં વિજયાદશમી એટલે કે દશેરાના દિવસે ‘ શમીપૂજન ’ કરવાનો પ્રચાર છે . આ શમી વૃક્ષ એ આપણો ખીજડો , ઘણા લોકો એને સમડી પણ કહે છે . હવન – યજ્ઞમાં ખીજડાનું લાકડું પવિત્ર સમિધ તરીકે વપરાય છે . એટલે કે તેના વૃક્ષને આપણે ત્યાં ખૂબ જ પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે . … Read more

સ્પાઈસી સેઝવાન ઉપમા બનાવા માટે ફટાફટ અહી ક્લિક કરો

સામગ્રી : ૧ કપ રવો ૧ ચમચી ચણાની અને અડદની દાળ પલાળેલી ૧ ડુંગળી સમારેલી ૨ લીલાં મરચાં પ -૬ લીમડાનાં પાન ૧ ટેબલ સ્પુન સેઝવાન ચટણી ૨ ચમચી સિંગદાણા ર ચમચી રાઈ ૨ ટેબલ સ્પુન ઘી ૬-૭ કાજુ ઝીણી સમારેલી કોથમીર રીત : સૌપ્રથમ એક કઢાઈમાં થોડું ઘી ગરમ કરી રવો ( સોજી ) … Read more

આવી રીતે બનાવો ભરેલા રીંગણાનું શાક ઘરમાં નાના મોટા બધાને ભાવશે રેસીપી જાણવા માટે અહી કલીક કરો

સામગ્રી : ૨૫૦ ગ્રામ નાના અને લાંબાં રીંગણ ૧ ટેબલસ્પન પ્રોસેસ ચીઝ ૧ મોટી ડુંગળી ૪ ચમચી લસણની કળી ૨ લીલાં મરચાં ૧ આદુંનો ટુકડો ૪ કાળાં મરી ૧ ટેબલસ્પન નારિયેળનો ભૂકો ૧ ટામેટું ૨ ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાઉડર ૧/૨ ટેબલસ્પૂન હળદર ૧ ટેબલસ્પૂન ધાણાજીરું ૧ ટેબલસ્પૂન ગરમ મસાલો ૩ ટેબલસ્પૂન તેલ ૧/૨ ટીસ્પૂન … Read more

ખાટા લીંબુના મીઠા ફાયદા જાણવા માટે અહિ ક્લિક કરો અને શેર કરો

નાના દેખાતા લીંબુ પોષકતત્ત્વોનો ભંડાર છે . લીંબુના રસનો ઉપયોગ ખોરાકમાં ખટાશ લાવવા માટે થાય છે . આ ઉપરાંત તેમાંથી જાતજાતનાં પીણાં પણ બને છે . લીંબુ શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે . લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી હોય છે . આ ઉપરાંત તેમાં કેલ્શિયમ , પોટેશિયમ , ફાઈબર જેવાં પોષકતત્ત્વો પણ રહેલાં છે … Read more

શું તમે ચશ્માથી છુટકારો મેળવવા માંગો છો તો પછી તમે આ ઘરેલુ નુસખા અપનાવીને જુઓ

આંખો નબળી પડતાંની સાથે ચશ્મા આવી જાય છે. કેટલીકવાર આ ચશ્મા તમારા માટે માથાનો દુખાવો પણ કરે છે. અને તમારા દેખાવને બગાડે છે, પરંતુ ચશ્મા વિના જોવાનું પણ મુશ્કેલ બની જાય છે. તમે નાના બાળકોને પણ જાડા લેન્સના ચશ્મા પહેરતા જોયા હશે. મોટેભાગે, આખો ની રોશની ઓછી થવાને કારણે લોકોને જોવામાં તકલીફ થાય છે,અને માથાનો … Read more

તહેવારમાં ગુજરાત ની ફેમસ એવી ચોળાફળી બનાવી હોઇ તો ફટાફટ અહિ ક્લિક કરો

ચોળાફળી બનાવવા માટેની સામગ્રી : 1 કપ ચણાનો જીણો લોટ 1/3 કપ અડદનો જીણો લોટ ¼ કપ પાણી સ્વાદ મુજબ મીઠું તેલ મસાલો બનાવવા માટે સામગ્રી ¼ ટી સ્પુન મરી પાવડર ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ પાવડર ½ ટી સ્પુન સંચળ પાવડર અથવા ચાટ મસાલો મસાલો બનાવાની રીત : એક બાઉલમાં ¼ ટી સ્પુન … Read more