દૂધમાં ખજૂર અને મધ મિક્સ કરીને ખાઓ, તમને થશે આ 5 ફાયદા
મોટાભાગના લોકો શિયાળામાં ખજૂર અને મધનું સેવન કરે છે. ખજૂરની અસર ગરમ હોય છે, સાથે જ ખજૂર પોષક તત્વોથી ભરપૂર હોય છે. ખજૂરમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ, પ્રોટીન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય મધમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટીસેપ્ટીક ગુણ પણ જોવા મળે છે. શિયાળામાં મધ ખાવાથી શરદી-ખાંસી જેવી સમસ્યાઓથી બચી શકાય … Read more