થાઈરોઈડ વધવાથી શરીરમાં થઈ શકે છે આવા પ્રકારની સમસ્યાઓ
થાઈરોઈડની સમસ્યા ત્યારે થાય છે જ્યારે ગરદનમાં જોવા મળતી થાઈરોઈડ ગ્રંથિ સામાન્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. થાઈરોઈડ થવાથી શરીરમાં ઘણા ફેરફારો થાય છે. થાઈરોઈડ હોર્મોન શરીરમાં પાચન રસ વધારવામાં મદદરૂપ છે. ક્યારેક થાઇરોઇડ હોય ત્યારે તે સતત વધતું રહે છે. આવી સ્થિતિમાં, શરીરમાં ઘણા ફેરફારો થાય છે. યોગ્ય જીવનશૈલી, સંતુલિત આહાર અને … Read more