મીઠા લીમડાના પાનનું તેલ વાળ માટે ખુબ અસરકારક છે, જાણો તેને કેવી રીતે બનાવવું અને લગાવવું
દરેક વ્યક્તિને સુંદર, જાડા અને રેશમી વાળની ઈચ્છા હોય છે. ખાસ કરીને મહિલાઓ તેમના વાળને લઈને ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં બદલાતી ઋતુ એટલે કે ચોમાસું પોતાની સાથે વાળને લગતી અનેક સમસ્યાઓ લઈને આવે છે. આ સિઝનમાં વાળની ખાસ કાળજી લેવી જરૂરી છે, કારણ કે વાળ ડૅમેજ અને ડ્રાય થઈ જાય છે. પરંતુ … Read more