આખી રાત પલાળી રાખ્યા પછી સવારે ખાલી પેટે પીવો આ બીજનું પાણી વજન ઘટાડવો,કબજિયાતથી રાહત, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા સહિત પીરિયડ્સના દુખાવો પણ છુ કરશે
કેટલાક બીજ એવા છે જે સ્વાસ્થ્ય માટે અજાયબી કરી શકે છે જેમાં મેથીના દાણાનો સમાવેશ થાય છે. આયુર્વેદમાં તે એક ફાયદાકારક કુદરતી ઘટક છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરવામાં…