ડુંગળીનો રસ વાળની તમામ સમસ્યાઓનો ઉકેલ છે, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો
કોણ સુંદર વાળ નથી માંગતા! બદલાતું વાતાવરણ, વધતું પ્રદૂષણ, ખોટો આહાર અને જીવનશૈલી વાળને લગતી સમસ્યાઓનું કારણ બની શકે છે. વાળ ખરવા, ડ્રાય હેર, ડેન્ડ્રફ વગેરે જેવી સમસ્યાઓ ખૂબ જ…