રગડો તો બહુ ખાધો હવે વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવીને ખાવ

સામગ્રી બનાવાની રીત : પહેલા ૨ કપ સૂકા વટાણા ને ૫-૬ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેને કૂકર માંબાફી લેવા.   હવે એક નોન સ્ટીક પેનમાં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેમા ૧/૨ ચમચી જીરુ,સમારેલા લીલા મરચાં, ચપટી હીંગ નાખી ૧/૨ કપ સમારેલા ટામેટાં નાખવા.   હવે તેમા ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ … Read more

ફટાફટ બની જાય અને બાળકોને ભાવે તેવી ગ્રિલ્ડ ચોકલેટ ચીઝી સેન્ડવીચ ઘરે બનાવી આપો

સામગ્રી : ૮ સ્લાસ્લાઈસ બ્રેડ ૬ ટેબલ સ્પુન ન્યુટેલા ૪ સ્લાઈસ ચીઝ માખણ બ્રેડમાં લગાવવા બનાવાની રીત : સૌપ્રથમ બધી બ્રેડની ઉપર ન્યુટેલાને સારી રીતે લગાવી દેવું. ન્યુટેલા લગાવ્યા બાદ તેના ઉપર ચીઝનું લેયર લગાવવું. હવે તેના ઉપર ન્યુટેલા લગાવેલ બીજી સ્લાઈસ તેના પર મુકવી . હવે ગ્રિલ્ડ કરવા માટે તૈયાર કરેલા બ્રેડની ઉપર થોડું … Read more

ખાલી પેટે અજમાનું પાણી પીવાથી ચરબીના થર ઝડપથી ઘટે છે

આજે પણ નાસ્તામાં મોટાભાગના ઘરોમાં સવારે નાસ્તા માટે બનતા પરાઠા મા અજમો વપરાય છે. હકીકતમાં,અજમો પેટના દુખાવા અને ગેસ જેવી પરેશાની દૂર કરે છે. સવારે અજમો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. મેંદો માથી બનેલી વાનગીઓમાં તેનો વધુ ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે મેંદો પચવામાં સૌથી લાંબો સમય લે છે, તેથી … Read more

ઢોસા અને ઈડલી સાથે નાળીયેર અને કોથમીર ની ચટણી ખાવાની બહુ મજા આવે છે

નાળીયેર અને કોથમીર ની ચટણી બનાવાની રીત સૌ પ્રથમ મિક્સર બાઉલમાં લીલી કોથમીર, નારિયેળ, ચણા દાળ, આદુ, લીલા મરચાં, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને અડધો કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. ત્બાયારબાદ ચટણીને કોઇ વાસણમાં કાઢી લો હવે ગેસ પર એક નાની કઢાઈ માં તેલ ગરમ કરી લો. તેમા ચપટી અડદની દાળ, રાઇ, કરી પત્તા … Read more

વેફર્સ ની સીઝન આવી ગઈ છે તો જાણી લો સાબુદાણા અને બટેટાની વેફર બનાવાની રીત

ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવા માટેની સામગ્રી 300 ગ્રામ બટેટા –વેફર બનાવવા માટેના આવે છે એ બટેટા લેવા 500 ગ્રામ સાબુદાણા સ્વાદ મુજબ મીઠું 1 ટેબલ સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડી લેવું 2 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ લીંબુ નો રસ ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવાની રીત : સૌ પ્રથમ 500 ગ્રામ સાબુદાણા એક મોટા … Read more

શું તમે જલ્દી કોઈ ડેજેર્ટ બનાવા માંગો છો આ રહી રેસીપી

સામગ્રી ૧ કપ દૂધ ૪ ટેબલ સ્પુન ખાંડ ૪ ટેબલ સ્પુન custard પાવડર ૧ ચમચી વાનીલા એસેન્સ ૧/૨ કપ ચોકલેટ ફ્લેવર બિસ્કીટ ૧/૨ કપ મિક્સ ફ્રુટ (સ્ટ્રોબેરી ,સફરજન ,કાળી દ્રાક્ષ)chilled કરેલ ૧/૨ કપ સ્ટ્રોબેરી જેલી થોડા કાજુ બાદમ બનાવાની રીત એક નાના બાઉલમાં કસ્ટર્ડ પાવડર અને 1 ચમચી દૂધ ભેગું કરો, સારી રીતે ભળી દો … Read more

શું તમને કાળા અને લાંબા વાળ ગમે છે તો એક વાર આ અચૂક વાંચજો

અત્યારની જીવનશૈલીના કારણે વાળની અનેક સમસ્યાઓથી કોઈપણ સ્ત્રી બાકી રહી નથી. અત્યારે મોટાભાગની સ્ત્રીઓને કોઈને કોઈ રીતે વાળની સમસ્યાઓ પજવી રહી છે. સામાન્ય રીતે દર મહિને વાળની 1.25 સેમી. જેટલા વધે છે. પરંતુ કેટલીક સમસ્યાઓને કારણે વાળ લાંબા થતાં અટકી ગયા હોય તો આજે અમે તમને એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું જે ખાસ વાળ માટે … Read more

કરાચી બિસ્કીટ બનાવાની આસાન રીત તમે વાંચી લો અને બાળકોને બનાવી આપો

કરાચી બિસ્કીટ બનાવાની જરૂરી સામગ્રી ૧.૫ કપ મેંદો ૧/૨ કપ કસ્ટર્ડ પાવડર ૧ કપ માખણ અથવા ઘી ૧ કપ દળેલી ખાંડ ૧/૨ કપ ડ્રાયફ્રુટ (કાજુ અને બદામ નાના ટુકડા કરેલા) ૧/૨ કપ ટુટીફુટી અને ચેરી અડધી ચમચી ખાવાનો સોડા અડધી ચમચી બેકિંગ પાવડર (Baking Powder ) ૨ ચમચી પાઈનેપલ એસેન્સ બનાવાની રીત : સૌ પ્રથમ … Read more

સુરતમાં આવેલ ત્રણ પાંદડા વાળું વટ વૃક્ષ પાછળ ની વાર્તા જાણવા માંગો છો તો અહી ક્લિક કરો

મહાભારતનું યુદ્ધ ચાલુ હતુંં ત્યારે કર્ણના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું. ત્યારે કર્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન જ્યાં સુધી હું મારા રથનું પૈડું જમીનમાંથી કાઢી ન લવ ત્યાં સુધી તું મારા પર બાણ નહિ ચલાવી શકે. આ સાંભળી અર્જુન અટકી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અર્જુન તું અટકી કેમ ગયો બાણ ચલાવ. … Read more

વિકેન્ડમાં ચોક્કસ ટ્રાય કરી લો રેસ્ટોરન્ટ સ્ટાઇલ છોલે ભટુરૅ બનાવા માટે ફટાફટ જાણી લો રેસિપિ

છોલે બનાવવા માટે:- 1કપ કાબુલી ચણા 1 તમાલપત્ર ચપટી ખાવાનો સોડા ડુંગળી ની પેસ્ટ 7-8કળી લસણ 2નંગ તીખા લીલા મરચા 15 ફૂદીનાના પાન 1 મોટો આદુ નો ટુકડો 2 ટામેટા ની પેસ્ટ 1ટેબલસ્પૂન ગરમ મસાલો 1ટી સ્પૂન ધાણાજીરુ પાવડર 2ટીસ્પૂન લાલ મરચું પાવડર 1ટીસ્પૂન જીરુ 1 બાફેલુ બટેટુ મીઠું સ્વાદ મુજબ ભટુરે બનાવવા માટે:- 2કપ મેંદો 4ટેબલસ્પૂન ઘઉ નો લોટ 4ટેબલસ્પૂન તેલ 2ટેબલસ્પૂન દહીં ચપટી ખાવાનો સોડા મીઠું સ્વાદાનુસાર બનાવાની રીત : 6 … Read more