શિયાળાની ઠંડીમાં આ રીતે બનાવીને ખાઓ આદુપાક જે તમને રાખશે શિયાળાના પ્રોબ્લેમથી દુર

સામગ્રી: ૨૫૦ ગ્રામ આદું ૧ વાટકી ગોળ ૨ ચમચી ઘી બનાવવાની રીતઃ આદુ ને સારી રીતે ધોઈ ખમણી લેવું. હવે એક પેન માં આદુ નું છીણ અને દૂધ લેવું અને દૂધ બળી જાય અને આદુ ચડી જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. બધું દૂધ બળી જાય એટલે માવો ઉમેરી થોડું શેકવું પછી તેમાં સાકર … Read more

શિયાળામાં ગુણકારી છે ગોળનું સેવન

આપણે જાણીએ છીએ કે , શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી આ ‘ ગોળ ’ તૈયાર થાય છે . આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો જળવાઈ રહે છે અને એટલે જ ગોળને પોતાનો વિશિષ્ટ રંગ મળે છે . ગોળમાંથી આપણે જુદી જુદી અનેક વાનગીઓ બનાવીએ છીએ . ચૂરમું , લાપસી … Read more

શરદીમાં ખાલી પેટ આ 6 વસ્તુઓ ખાઓ, બીમારીઓ દૂર રહેશે

નિષ્ણાંતોનું કહેવું છે કે શિયાળામાં ખાલી પેટે કેટલીક વસ્તુઓ ખાવાથી રોગો તો દૂર રહે છે, પરંતુ દિવસભર એનર્જી પણ રહે છે. એટલા માટે આપણે શિયાળામાં નિયમિત રીતે ખાલી પેટ આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. શિયાળાની ઋતુમાં આપણું પાચનતંત્ર સુસ્ત થઈ જાય છે. ઓછું પાણી પીવાથી શરીર પણ ડીહાઇડ્રેટ થવા લાગે છે. આવી સ્થિતિમાં બીમાર પડવાની … Read more

શિયાળામાં આ રીતે રહો હેલ્ધી, જાણો 5 મહત્વની ફૂડ ટિપ્સ

આ સિઝનમાં શરદી થવાની સંભાવના વધુ હોય છે, આવી સ્થિતિમાં નિષ્ણાતો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારા ખોરાકમાં કુદરતી એન્ટીઑકિસડન્ટનો સમાવેશ કરવાનું સૂચન કરે છે. ઠંડીની ઋતુમાં તમારા આહારમાં ગૂસબેરીનો સમાવેશ કરો. જો તમે સીધું ખાઈ શકતા નથી, તો તેનો ઉપયોગ મુરબ્બાના રૂપમાં અથવા કોઈ અન્ય રીતે દરરોજના ભોજનમાં કરો. જો તમે ડાયટ ચાર્ટને … Read more