શિયાળામાં ગુણકારી છે ગોળનું સેવન
આપણે જાણીએ છીએ કે , શેરડીના રસનું ઘણુંખરું પાણી બાળી નાખવાથી આ ‘ ગોળ ’ તૈયાર થાય છે . આ ગોળમાં શેરડીના રસમાં રહેલા બધા જ ક્ષારો અને ખનીજ દ્રવ્યો જળવાઈ રહે છે અને એટલે જ ગોળને પોતાનો વિશિષ્ટ રંગ મળે છે . ગોળમાંથી આપણે જુદી જુદી અનેક વાનગીઓ બનાવીએ છીએ . ચૂરમું , લાપસી … Read more