જો તમે પણ રબડી રસગુલ્લા બનાવા માંગો છો તો આ રહી આસાન રેસિપી ફટાફટ ક્લિક કરીને જાણો

સામગ્રી દૂધ 1 લીટર રસગુલ્લા માટે કેસર 4 સેર ખાંડ જરૂર મુજબ લીંબુનો રસ 2 ચમચી દૂધ 1 લીટર રબડી માટે ગાર્નિશ માટે કાજુ-બદામ-પિસ્તા ની કતરણ બનાવવાની રેસીપી- તેને બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દૂધ નાખીને ઉકાળો. પછી જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં લીંબુનો રસ ઉમેરો. આ પછી, તમે પનીરના પાણીને ગાળી લો … Read more

ઉતર ભારતની મીઠાઈ કલાકંદ નુ નામ સાંભળ્યુ હશે તમે ક્યારેય ઘરે ટ્રાય કરી છે તો આ રહી રેસિપી

સામગ્રી ૨ ૧/૪ કપ ખમણેલું તાજું પનીર ૧ ૧/૨ કપ દૂધનો પાવડર ૧ ૧/૨ કપ તાજું ક્રીમ ૩/૪ કપ સાકર ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર સજાવવા માટે ૧ ટેબલસ્પૂન બદામની કાતરી ૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી બનાવવાની રીત એક નૉન – સ્ટીક પૅનમાં એલચીના પાવડર સીવાયની બાકીની બધી વસ્તુઓ મેળવી , સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ … Read more

કેસર પીસ્તા બિસ્કિટ એક મજાની વાનગી છે ઘરમાં નાના-મોટા બધાને ભાવશે

સામગ્રી ૧/૪ ટીસ્પૂન કેસરના રેસા ૧ ટેબલસ્પૂન ઝીણા સમારેલા પીસ્તા ૧ ટીસ્પૂન હુંફાળું દૂધ ૧/૪ કપ ઘી ૫ ટેબલસ્પૂન પીસેલી સાકર ૧/૪ ટીસ્પૂન એલચી પાવડર એક ચપટીભર જાયફળ પાવડર ૩/૪ કપ મેંદો ૫ ટીસ્પૂન દૂધ મેંદો ,વણવા માટે ૧ ટેબલસ્પૂન ઝીણી સમારેલી બદામ બનાવવાની રીત એક નાના બાઉલમાં કેસર અને હૂંફાળું દૂધ સારી રીતે મિક્સ … Read more

ગરમા-ગરમ જાળીદાર મૈસૂર પાક ખાવાની ઇચ્છા હોય તો આ રહી આસાન રેસીપી

સામગ્રી – ૧ કપ ચણા નો લોટ ૨ કપ ખાંડ 3 કપ ઘી ૧/૨ કપ પાણી ૧ ચમચી ઈલાયચી પાઉડર ૧ ચમચી ક્રશ કરેલા ડ્રાય ફ્રુટ બનાવવાની રીત: કડાઈ માં ચણા નો લોટ , ઘી , ખાંડ અને પાણી બધું જ એકસાથે મિક્સ કરી લો અને પછી તેને ૧ મિનીટ માટે હાઈ ફ્લેમ પર ગેસ … Read more

શિયાળાની સ્પેશિયલ વાનગી અડદિયા કઈ રીતે બનાવશો,જાણો બનાવવાની આસાન રેસિપી

સામગ્રી અડદનો કરકરો લોટ – 250 ગ્રામ સુંઠ પાવડર – 10 ગ્રામ ગંઠોડા પાવડર – 10 ગ્રામ ટોપરાની છીણ – 10 ગ્રામ ખાંડ – 250 ગ્રામ , ઘી – 250 ગ્રામ ગુંદર – 10 ગ્રામ બે ચમચા દૂધ કાજુ બદામ કીસમીસ ઇચ્છા મુજબ બનાવવાની રીત: અડદના લોટમા 2 ચમચા ઘી તથા 2 ચમચા દુધ નાખી … Read more