Tag: Kalakand

ઉતર ભારતની મીઠાઈ કલાકંદ નુ નામ સાંભળ્યુ હશે તમે ક્યારેય ઘરે ટ્રાય કરી છે તો આ રહી રેસિપી

સામગ્રી ૨ ૧/૪ કપ ખમણેલું તાજું પનીર ૧ ૧/૨ કપ દૂધનો પાવડર ૧ ૧/૨ કપ તાજું ક્રીમ ૩/૪ કપ સાકર ૧/૨ ટીસ્પૂન એલચી પાવડર સજાવવા માટે ૧ ટેબલસ્પૂન બદામની કાતરી…