ગરમા-ગરમ જાળીદાર મૈસૂર પાક ખાવાની ઇચ્છા હોય તો આ રહી આસાન રેસીપી
સામગ્રી –
૧ કપ ચણા નો લોટ
૨ કપ ખાંડ
3 કપ ઘી
૧/૨ કપ પાણી
૧ ચમચી ઈલાયચી પાઉડર
૧ ચમચી ક્રશ કરેલા ડ્રાય ફ્રુટ
બનાવવાની રીત:
કડાઈ માં ચણા નો લોટ , ઘી , ખાંડ અને પાણી બધું જ એકસાથે મિક્સ કરી લો અને પછી તેને ૧ મિનીટ માટે હાઈ ફ્લેમ પર ગેસ પર મૂકો . ગરમ થઇ જાય પછી ગેસ ની ફલેમ મીડિયમ કરી ને જ્યાં સુધી લોટ બરાબર ફૂલી ના જાય ત્યાં સુધી સતત એક દિશા માં હલાવતા રહો .
હવે ગેસ ની ફ્લેમ એકદમ ધીમી કરી ને ઘી છુટુ પડે સરસ જાળી પડે અને કલર બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો . પછી તેને ગ્રીસ કરેલા વાસણ માં કાઢી લો ઉપર થી કાજુ બદામ પિસ્તા ની કત્રણ ઉમેરો . • ૫ મિનીટ પછી કાપા પાડી ને ઢાંકી ને ૧/૨ કલાક ઠંડો થવા દો . પછી તેને છુટ્ટો પાડી ને સર્વ કરો .
- lilo chevdo : વડોદરાનો સ્પેશીયલ લીલો ચેવડો બનાવવાની રીત | વડોદરાનો ફેમસ લીલો ચેવડો | vadodara famous lilo chevdo
- રગડા પાવ બનાવવા માટેની રેસિપી | ragada pav recipe | red katka
- ચણા મેથી કાચી કેરીનું અથાણું બનાવવાની રીત
- છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી
- ચટપટા પોટેટો બોલ બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો
Thank you for reading this post, don't forget to subscribe!
One thought on “ગરમા-ગરમ જાળીદાર મૈસૂર પાક ખાવાની ઇચ્છા હોય તો આ રહી આસાન રેસીપી”
Very very usefull infirmation in daily use