તમારુ બાળક જિદ્દી છે,તમારા કહ્યા માં નથી તો આ ઍક વાર અચુક વાંચજો

જે પેરેન્ટ્સ ને એક બાળક છે તે વધારે જિદ્દી હોય છે. સમય જતા જેમ જેમ બાળકને વસ્તુની સમજ આવે ત્યારે જિદ્દ પણ વધતી જાય છે અને આવી પરિસ્થિતિમાં માતાપિતા માટે બાળકની સારસંભાળ કરવી મુશ્કેલ બની જાય છે. તેને દરેક વસ્તુમાં સમજાવવા માટે ખુબ સમસ્યાઓ થાતિ હોય છે અને બાળકો ક્યારેક તેના માટે હાનીકારક હોય તેવી … Read more

ફટાફટ નાસ્તો બનાવા નું વિચારો છો તો આ રીતે બનાવો ચીલી પોટેટો

સામગ્રી: 3 કપ અધકચરા બાફેલા બટાટાની ચિપ્સ તેલ તળવા માટે 2 ચમચી કોર્નફ્લોર 1 ચમચી તેલ 2 ચમચી કાપેલા મરચા 2 ચમચી કાપેલ આદુ અને લસણ 1/4 કપ કાપેલ ડુંગળી લીલા પાંડદા સાથે 1 ચમચી ટોમેટો કેચઅપ 1 ચમચી રેડ ચીલી સોસ 1ચમચી સોયા સોસ મીઠુ સ્વાદ મુજબ બનાવાની રીત એક નોન સ્ટીક કડાઈ મા … Read more

શું તમારો હેર કલર લાંબો સમય સુધી જાળવી રાખવો છે તો અપનાવી જુઓ આ ટીપ્સ

વાળને કલર કરાવ્યા પછી વાળ સુંદરતો લાગે છે પરંતુ કલર કરેલા વાળની ​​સુંદરતા થોડા જ દિવસોમાં જતી રહે છે. ધીરે ધીરે વાળમાં કરેલો કલર ઝાંખો પાડવા લાગે છે. ઘણા માને છે કે હેર કલર કરવાથી વાળ બરછટ અને ખરાબ થાય છે પણ તેની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે તો કલર કરેલા વાળ પણ સુંદર અને … Read more

ફળો અને શાકભાજી ખાવો અને તંદુરસ્ત રહો વધુ જાણવા માટે અહી ક્લિક કરો

શાકભાજી અને ફળ ખાવા તે પણ દરરોજ આ વાત સાંભળીને કદાચ ન ગમે પણ મોટાભાગના લોકોને દુનિયાના તમામ ડોક્ટર અને ડાયેટિશ્યન આમ જ કહે છે . કારણ કે ફળ અને અને શાકભાજી તમારા શરીરને યોગ્ય પ્રોટિન, મિનિરલ અને વિટામીન તો આપે જ છે અને સાથે જ તમારા શરીરને ડિટોક્સ પણ કરે છે. તમે જો સ્વસ્થ … Read more

વિટામીન થી ફરપુર આ રીતે ઘરે બનાવો સફરજન અને ગાજર ની ડીલીશીયસ સેન્ડવિચ

અત્યારે બાળકોમાં ખાવાનાં પ્રોબ્લેમ બહુ જોવામાં મળે છે .તમે ઘણી મમ્મી ને કહેતા સાંભળ્યા હશે મારું બાળક ખાતું નથી તો બાળકોને આ રીતે સેન્ડવીચ બનાવી આપો . સામગ્રી : સફરજનનું સ્પ્રેડ બનાવા માટે: 1 સફરજન ખમણેલું , ૧ ટેબલ – ચમચી ચીઝ સ્પ્રેડ , મીઠું અને મરી – સ્વાદ મુજબ ગાજરના સ્પ્રેડ ની સામગ્રી: ઉપરની … Read more

રોજ રાત્રે આ તેલથી માલિશ કરો અને સાંધાના દુખાવાંમા રાહત મેળવો

નીલગીરી નુ તેલ અનેક પ્રકારથી આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. નીલગીરી નુ તેલ ઍક પ્રાકૃતિક તેલ છે જે ખૂબ ગુણકારી અને હેલ્ધી માનવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી ઘણી સમસ્યાને દૂર કરે છે. આજે અમે તમને તે અંગે જણાવશું. સાંધાના દુખાવાથી રાહત સાંધાના દુખાવાથી આજકાલ ઘણા લોકો પરેશાન રહે છે. આખો દિવસ કામ … Read more

આંખ નીચેના ડાર્ક સર્કલથી તમે પણ પરેશાન છો તો અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપચાર

દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેણી સુંદર દેખાય. ક્યારેય તેની આંખો નીચે ડાર્ક સર્કલ ન હોય અથવા ચહેરા પર કરચલી ન પડે . પરંતુ જેવું આપણી રોજીંદી જીંદગી છે તેના કારણ એ છે કે આપણી ઇચ્છા જ રહી જાય છે, કારણ કે કેટલીકવાર વ્યક્તિને ચહેરાની સુંદરતા સાથે થોડીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આંખો હેઠળ … Read more

છે કોઈ ચોકલેટ લવર ?તો ઉનાળામાં તમારા બાળકો માટે આ રીતે બનાવો ચોકલેટ આઈસ્ક્રીમ

ઘરમાં કોઈ ખાસ પ્રસંગની ઉજવણી હોઈ અને તેમાં ઘરે જ તૈયાર કરેલો ચોકલેટ ત્રફલ આઈસ્ક્રીમ હોય તો તેના જેવી ઉજવણી બીજી કઈ ગણાય?શાહી બનવા ઉપરાંત આ ચોકલેટ ત્રફલ આઈસ્ક્રીમ ડાર્ક ચોકલેટની ખુશ્બુ મોટાઓને પણ એટલી જ પસંદ પડશે . સામગ્રી : ૧/૨ કપ ડાર્ક ચોકલેટ ૨ ટી-સ્પૂન કોર્નફલોર ૧ કપ દૂધ ૧/૪ કપ કેસ્ટર સુગર … Read more

શું તમે પણ સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો રોજ સવારે ખાલી પેટે કરો આ કામ

શરીરના કચરાને સાફ કરવો હોય તો પાણી બને તેટલું વધારે પ્રમાણમાં પીવા માટે વિજ્ઞાન અને ડોક્ટર બંને આપણને જણાવે છે . આપણે જાણીએ છીએ કે શરીરમાં સૌથી વધુ પાણીનું પ્રમાણ છે. લગભગ ૭૦% પાણી આપણા શરીરનો એક ભાગ છે. પાણી પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે અને ત્વચા સ્વસ્થ રહે છે. પીવાના પાણીના ઘણા સ્વાસ્થ્ય લાભ … Read more

માથામા કે શરીર ના બીજા કોઈપણ ભાગ થી વાળ ખરે છે તો હોઈ શકે છે તમને આ રોગ

આજકાલ, ત્વચાના રોગોમાં ઉંદરી વધુ જોવા મળે છે. ઉંદરીના રોગને આયુર્વેદમાં “ઇન્દ્રલુપ્ત ” કહેવામાં આવે છે. આધુનિક ચીકીત્સામાં તેને ફંગસ-ફૂગજન્ય વિકૃતિ ગણવામાં આવે છે. આથી જ ત્વચાના આ રોગની જ્યાં શરૂઆત થાય છે તે સ્થાનની ત્વચા પરના વાળ ખરવા લાગે છે. ઉંદરી શું છે? – આ સામાન્ય રીતે માથા પર જોવા મળે છે. વળી, નાના … Read more