વિટામીન થી ફરપુર આ રીતે ઘરે બનાવો સફરજન અને ગાજર ની ડીલીશીયસ સેન્ડવિચ

અત્યારે બાળકોમાં ખાવાનાં પ્રોબ્લેમ બહુ જોવામાં મળે છે .તમે ઘણી મમ્મી ને કહેતા સાંભળ્યા હશે મારું બાળક ખાતું નથી તો બાળકોને આ રીતે સેન્ડવીચ બનાવી આપો .

સામગ્રી :

સફરજનનું સ્પ્રેડ બનાવા માટે:

1 સફરજન ખમણેલું , ૧ ટેબલ – ચમચી ચીઝ સ્પ્રેડ , મીઠું અને મરી – સ્વાદ મુજબ

ગાજરના સ્પ્રેડ ની સામગ્રી:

ઉપરની જેમ જ રહેશે. સફરજનને બદલે ગાજરનો ઉપયોગ કરો.)

બનાવાની રીત :

બ્રેડની એક સ્લાઈસ પર સફરજનનો સ્પ્રેડ ફેલાવો. તેના ઉપર બ્રેડની બીજી સ્લાઈસ મુકો અને ઢાંકી દો.

બીજી કટકા પર ગાજરનો સ્પ્રેડ ફેલાવો અને તેના ઉપર બ્રેડની ત્રીજી સ્લાઈસ ઢાંકી દો.

આ રીતે, બીજી 2 વધુ સેન્ડવીચ બનાવો. બ્રેડની કડક કિનારીઓ કાઢી નાખવી અને કાપીને ૪ ત્રીકોનકાર બનાવવા અને કેચપ સાથે પીરસવી .

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment