2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત

નાનામોટા સૌ ને ભાવે એટલે મમરાનો ચેવડો કાઠિયાવાડી હોય એટલે મમરા પેલા હોય આજે અમે તમરી સાથે લઈને આવીયા છીએ 2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત તો નોંધી લો ચેવડાની રીસીપી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટ કરજો … Read more

મગ દાળની ક્રિસ્પી કચોરી બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો

મગની દાળની કચોરી બનાવવાની મગ દાળ કચોરી બનાવવા માટે, 2 કપ મગની દાળ લો અને તેને 2 કલાક પલાળી રાખો. 2 કલાક પછી પલાળેલી મગની દાળને ચાળણીમાં કાઢી લો અને પાણીને સંપૂર્ણપણે નિતારી લો. એક પહોળી પ્લેટમાં 2 કપ ઘઉંનો લોટ, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો અને 4 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરો. … Read more

લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle

લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle બનાવવા જરૂરી સામગ્રી ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવવાની રીત: લીંબુ નું ખાટું મીઠું અથાણું બનાવવા સૌ પ્રથમ પાતળી છાલ વાળા લીંબુ લેવા જેને પાણી થી બરોબર ધોઈ લેવા ત્યાર બાદ કોરા કપડા થી લૂછીને કોરા કરી લેવા. હવે બધા … Read more

મકાઈના લોટનું ખીચું | corn khichu | શિયાળાનું સરસ નાસ્તો મકાઈનું ખીચું | makai khichu

મકાઈના લોટનું ખીચું | corn khichu | શિયાળાનું સરસ નાસ્તો મકાઈનું ખીચું | makai khichu સામગ્રી: ૧ વાટકી ચોખાનો લોટ અડધી વાટકી બાફેલી મકાઈ ૧ નંગ લીલું મરચું કોથમીર, તેલ મેથીયો મસાલો મીઠું, જીરું રીતઃ સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ને નાખો. હવે તપેલીને ગેસ પર ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં લીલાં મરચાં … Read more

મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત | undhiyu | undhiyu recipe in gujarati

ઊંધિયું બનાવવાની રીત

મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવા માટે જરૂરી સામગ્રી : મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત : (૧) પાપડીને દીંટીને સાફ કરવી. (૨) બટાકાને છોલી આડો ઉભો કાપ મૂકી સહેજ મીઠું નાંખીને ઠાંકી રાખવા. (૩) શક્કરીયા તથા રતાળુને છોલીને મોટા કટકા કરવા. (૪) રવૈયાના ડીટા કાઢી કાપો મૂકવો. (૫) પાપડી તથા દાણાને ભેગા કરી તેમાં મીઠું, અજમો, સોડા … Read more

વટાણા અને બ્રેડના ટિક્કા બનાવવા માટેની રેસીપી

વટાણાબ્રેડના ટિક્કા બનાવવા જરૂરી સામગ્રી : વટાણા બ્રેડના ટિક્કા બનાવવાની રીત : બ્રેડ-સ્લાઈસની કિનારી ચારે બાજુથી કાપી નાખો. વટાણા બાફી નાખો. હવે અડધી વાટકી પાણીમાં થોડું મીઠું મેળવી તેમાં સ્લાઈસ ડુબાડો અને પછી બહાર કાઢીને પાણી નીચોવી નાખો. એમાં વટાણા, મરચું અને જીરું નાખી એકરસ કરી લોટની જેમ બાંધો. તૈયાર થયેલા માવામાંથી મોટા મોટા લુઆ … Read more

મેથીની ભાજીનું શાક આ રીતથી બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe

મેથીની ભાજીનું શાક બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe ભાજી બનાવવા જરુરી સામગ્રી ભાજી બનાવવાની રીત : સૌપ્રથમ મેથીની ભાજીને સારી રીતે ધોઈને ઝીણી સમારી લેવી હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ નાખી ક્રશ કરેલા આદુ મરચા લસણ નાખી સાંતળી લેવું પછી … Read more

વલસાડનું ફેમસ ઉંબાડિયું | valsad ubaliyu | gujarati recipe | famous recipe | Ubadiyu recipe in Gujarati

ઉંબાડિયું બનાવવા માટે જરૂરી સામગ્રી: ઉંબાડિયું બનાવવાની રીત: સૌપ્રથમ ઉબાડિયું બનાવવા માટે ધાણાની પેસ્ટ, લીલા લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલી હળદરની પેસ્ટ બનાવીને તૈયાર કરવી. બધા શાકભાજીને મોટા કાપીને તૈયાર કરવા. લીલા ધાણા, લીલું લસણ અને ફુદીનાની ડાળખીઓ ને બરાબર ધોઈ લેવી. આ વેસ્ટ ઉબાડિયું માટે વાપરવાનો છે. હવે એક મોટા … Read more

ફુદીનાનાં પરોઠા બનાવવાં માટેની રેસિપી

ફુદીનાનાં પરોઠા શિયાળા ની ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવે છે આ રેસિપી એક અલગ પ્રકારની રેસિપી પણ થઈ જશે જો તમને રેસિપી સારી લાગે તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને બીજી કોઈ વાનગીની રેસીપી મેળવવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો ફુદીનાનાં પરોઠા બનાવવાં જરૂરી સામગ્રી : ફુદીનાનાં પરાઠા બનાવવા માટેની રીત : ફુદીનાનાં … Read more

મગ ની દાળની કુરકુરી ફરસી પુરી બનાવવાની રીત

મગ ની દાળની ફરસી પુરી બનાવવા માટે જરૂરી સામગ્રી : ૧ કપ ઘઉંનો લોટ ૧ કપ ચોખાનો લોટ ૧/૨ કપ પલાળેલી મગની મોગર દાળ ૧ ટીસ્પૂન જીરું ૧/૨ ટીસ્પૂન કાળા મરીનો પાવડર ૩ ટીસ્પૂન તલ ૧ ટીસ્પૂન અજમેં ૧ ટીસ્પૂન લાલ મરચું પાવડર ચપટી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું ૧ ટીસ્પૂન લીલા મરચા-આદુની પેસ્ટ ૩-૪ ટીસ્પૂન … Read more