બપોરના ભાત વધ્યા છે તો ફેકી ના દેતા આ રહી નવી રેસીપી ફટાફટ વાચી લો
સામગ્રી ૧ વાટકો વધેલા ભાત ૧ વાટકી સમારેલા ગાજર ૧ નંગ ડુંગળી સમારેલી ૧ વાટકી સમારેલી પાલક ૧ વાટકી બાફેલા મકાઈ ના દાણા ૧ વાટકી સમારેલી કોબીજ ૧ ચમચી સમારેલા લીલાં મરચાં ૧ વાટકી કોથમીર મીઠું સ્વાદ અનુસાર ૧ ચમચી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ મિક્સ માં ૩ ચમચી ચોખા નો લોટ ૨ ટી સ્પૂન પાણી … Read more