ગોટલાને તોડ્યા વગર બનાવો કેરીની ગોટલી નો મુખવાસ

સામગ્રી: કેરીના ગોટલા ૨ ચમચી ઘી ૧/૪ ચમચી સંચળ પાઉડર બનાવવાની રીત સૌ પ્રથમ કેરીનાં ગોટલાને પાણીથી ધોઈ લો. ગોટલા ને ધોયા પછી ૪-૫ દિવસ તડકામાં સૂકવી રાખો. ગોટલા સુકાઈ જાય એટલે તેને એક કુકર મા નાખી ગોટલા ડૂબે એટલું પાણી એડ કરી ધીમા ધીમા ગેસ પર ૭-૮ કૂકરની સીટી થાય ત્યાં સુધી બાફવા દો. … Read more

મીની ઓનીયન સમોસા

સામગ્રી વાટકી મેંદો ૧/૨ ચમચી અજમો ૧/૨ ચમચી મીઠું ૩ ચમચી તેલ સ્ટફિંગ માટે ૨ વાટકી ચણાનો લોટ ૧/૨ ચમચી મીઠું ૫ મોટી ડુંગળી ૫ ચમચી તેલ ૩ ચમચી દાબેલી મસાલો ૨ ચમચી લાલ મરચું ૨ ચમચી ધાણાજીરૂ ૧ ચમચી હળદર ૨ ચમચી ગરમ મસાલો ૧ ચમચી ખાંડ ૨ ચમચી લીંબુનો રસ તેલ તળવા માટે … Read more

ભીંડાનું છાશ વાળું શાક અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે

સામગ્રી ૨૫૦ ગ્રામ ભીંડા અડધો કપ ગાંઠીયા ૪-૫ કરી લસણ એક ચમચી લાલ મરચું ગ્રેવી માટે ત્રણ ચમચી તેલ ૫-૬ સુકી મેથીના દાણા સ્વાદ પ્રમાણે મીઠું ૧/૪ ચમચી હિંગ અડધી ચમચી જીરૂ એક સમારેલી ડુંગળી અડધી ચમચી લાલ કશ્મીરી મરચું અડધી ચમચી હળદળ અડધી ચમચી ધાણાજીરૂ પાઉડર અડધી ચમચી મીઠું એક કપ સહેજ ખાટી છાશ … Read more

તંદુરી નાન બનાવવા માટે જાણો યોગ્ય રીત

સામગ્રી 500 ગ્રામ લોટ,1 ચમચી બેકિંગ પાવડર,1 ચમચી ખાંડ,1/4 ટીસ્પૂન બેકિંગ સોડા,1 ટીસ્પૂન તેલ,1 કપ દહીં,ગરમ પાણી બનાવવાની રીત સૌ પ્રથમ, લોટમાં બેકિંગ પાવડર, બેકિંગ સોડા, ખાંડ અને તેલ ઉમેરો.હવે તેમાં દહીં અને ગરમ પાણી નાખો. દહીં નાખવાથી લોટમાં પ્રોસેસ સારી થાય છે અને નાન સારી બને છે. પછી તેને ઢાંકી દો અને 4-5 કલાક … Read more

બજારમા મળે એવો જ મેંગો મઠો આ રીતે ઘરે જ બનાવો નાના મોટા બધા ને ભાવશે

સામગ્રી : ૧ લિટર ફૂલ ફેટ વાળું દૂધ દળેલી ખાંડ સ્વાદ પ્રમાણે ૧ વાટકી કેરીનો રસ ૧ ચમચી એલચીનો ભૂકો બનાવવાની રીત સાંજે દૂધને હૂંફાળું ગરમ કરી મેળવી દો . સવારે દહીને એક મલમલના કપડામાં બાંધી બધુ પાણી નિતારી લો . હવે આ દહીના ચાકામાં દળેલી ખાંડ , એલચીનો ભૂકો અને કેરીનો રસ નાંખી થોડીવાર … Read more

વેજ ઇડલી પકોડા

સામગ્રી ૨૫૦ ગ્રામ ઈડલીનું ખીરું , ૫૦ ગ્રામ લીલા વટાણા , ૫૦ ગ્રામ તુવેરના લીલવા , ૨૫ ગ્રામ કોપરાનું છીણ , ૨ સમારેલી ડુંગળી , ૨ સમારેલું કેપ્સીકમ , ૧ ગાજરનું છીણ , ૧ ચમચી આદુ – મરચાંની પેસ્ટ , લીલા ધાણા , મીઠું સ્વાદ પ્રમાણે , તેલ તળવા માટે . બનાવવાની રીત – એક … Read more

ચોકલેટ પુડિગ

1 વાટકી દૂધ, 3 ચમચી કોર્નફ્લોર, 1 ચમચી કોકો પાઉડર, 1 ચમચી ખાંડ ,3 ચમચી ડાર્ક ચોકલેટ ,3 ચમચી મલાઇ બનાવવાની રીત એક વાટકીમાં દૂધ થોડું અલગ લઈ તેમાં કોકો પાઉડર તથા કોર્નફ્લોર નાખી મિક્સ કરો . બીજી તપેલી માં બાકી નું દૂધ લઈ તેમાં ખાંડ નાખી ગરમ કરો . એક ઉભરો આવે એટલે બનાવેલ … Read more

ઘઉં અને મેથીના ખાખરા

સામગ્રી ૧/૨ કપ ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન ૧ ટેબલસ્પૂન તલ ૧ ટીસ્પૂન તેલ મીઠું  સ્વાદાનુસાર ૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે બનાવવાની  રીત એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ કણીક તૈયાર કરો. કણિકનો ૧૦ સરખા ભાગ પાડી દરેક ભાગને ઘઉંના લોટની મદદથી પાતળા … Read more

આ રીતે ઘરે જ બનાવો ગુજરાતી ખાંડવી

સામગ્રી ચણા નો લોટ ,લીલા ધાણા ,તેલ, તલ, રાઈ હીંગ ,લાલ મરચું પાવડર ,હળદર ,છાસ ,મીઠું,મીઠા લીમડાના પાન બનાવવાની રીત સૌથી પહેલા એક કપ ચણા નો લોટ લઈશું તેની સામે અઢી કપ છાસ થોડી ખટાશ પડતી લેવાની છે હવે તેમાં મીઠું એડ કરીશું,ત્યારબાદ અડધી ચમચી હીંગ એડ કરીશું. હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું,હવે બધું … Read more

ભરેલા ટિંડોળા નુ શાક એક વાર રેસિપી જોશો તો જરૂર બનાવશો

સામગ્રી: 250 ગ્રામ ટિંડોળા1 નંગ ઝીણું સમારેલું ડુંગળી1 નંગ ઝીણું સમારેલું ટમેટું1 ચમચી ધાણા જીરું1 ચમચી સાદા પૌંઆ નો ભૂકો1/4 ચમચી હળદર1 ચમચી લાલ મરચાનો પાઉડર1/4 ચમચી ગરમ મસાલો1/4 ચમચી જીરૂ1/2 ચમચી ખાંડ1 ચમચી લીંબુ નો રસ1 ચમચી ઝીણી સમારેલી કોથમીર2 ચમચી તેલચપટી હિંગમીઠું જરૂર મુજબપાણી જરૂર મુજબ રીત:સૌથી પહેલા એક બાઉલ માં બધા જ … Read more