છાસમાં વઘારેલી રોટલી બનાવવાની રીત | છાસ વારી રોટલી | ગુલાબચટ્ટો રેસીપી | vaghareli rotli | વધેલ રોટલીની રેસીપી | રોટલીની રેસીપી

વઘારેલી રોટલી એક પોપ્યુલર ગુજરાતી રેસીપી છે. તે ખુબ સરળ અને પોષકતત્વ પણ ધરાવે છે. અહીં તેની સરળ રેસીપી છે: સૌ પ્રથમ રોટલી લઇ તેના નાના પીસ કરો. એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો. ખાટી છાસ એડ કરી મસાલા કરો જરૂર મુજબ પાણી એડ કરો. ત્યારબાદ લાલ મરચું પાઉડર હળદર … Read more

મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત | undhiyu | undhiyu recipe in gujarati

ઊંધિયું બનાવવાની રીત

મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવા માટે જરૂરી સામગ્રી : મસાલેદાર સુરતી ઊંધિયું બનાવવાની રીત : (૧) પાપડીને દીંટીને સાફ કરવી. (૨) બટાકાને છોલી આડો ઉભો કાપ મૂકી સહેજ મીઠું નાંખીને ઠાંકી રાખવા. (૩) શક્કરીયા તથા રતાળુને છોલીને મોટા કટકા કરવા. (૪) રવૈયાના ડીટા કાઢી કાપો મૂકવો. (૫) પાપડી તથા દાણાને ભેગા કરી તેમાં મીઠું, અજમો, સોડા … Read more

મેથીની ભાજીનું શાક આ રીતથી બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe

મેથીની ભાજીનું શાક બનાવો આંગળા ચાટતા રહી જશો | methini bhaji | gujarati recipe ભાજી બનાવવા જરુરી સામગ્રી ભાજી બનાવવાની રીત : સૌપ્રથમ મેથીની ભાજીને સારી રીતે ધોઈને ઝીણી સમારી લેવી હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ નાખી ક્રશ કરેલા આદુ મરચા લસણ નાખી સાંતળી લેવું પછી … Read more

વલસાડનું ફેમસ ઉંબાડિયું | valsad ubaliyu | gujarati recipe | famous recipe | Ubadiyu recipe in Gujarati

ઉંબાડિયું બનાવવા માટે જરૂરી સામગ્રી: ઉંબાડિયું બનાવવાની રીત: સૌપ્રથમ ઉબાડિયું બનાવવા માટે ધાણાની પેસ્ટ, લીલા લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, આદુની પેસ્ટ અને લીલી હળદરની પેસ્ટ બનાવીને તૈયાર કરવી. બધા શાકભાજીને મોટા કાપીને તૈયાર કરવા. લીલા ધાણા, લીલું લસણ અને ફુદીનાની ડાળખીઓ ને બરાબર ધોઈ લેવી. આ વેસ્ટ ઉબાડિયું માટે વાપરવાનો છે. હવે એક મોટા … Read more

ગુવાર-ઢોકળીનું શાક બનાવવા માટેની રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો

ગુવરનું શાક ખાય ખયને કાંટાડો આવે તો આજે ગુવારનું અલગ શાક બનાવો મજા આવી જશે આવો આજે બનાવીએ ગુવાર ઢોકળીનું શક ગુવાર-ઢોકળીનું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી સામગ્રી (ઢોકળી માટે) : » ચણાનો લોટ ૨૫૦ ગ્રામ » ઘંઉનો લોટ ૫૦ ગ્રામ » તેલ ૪ ચમચા » ધાણાજીરું ૧ » મરચું ૨ ચમચી » હળદર અડધી … Read more

ગલકાનાં પકોડા બનાવવા માટેની રેસીપી વાંચવા ફોટા પર ક્લિક કરો

કેમ છો મિત્રો તમે બધા ગલકાનું શાક બનાવતા હસો પરંતુ ગલકાનું શાક દરેક લોકોને ભાવતું નથી હોતું તો આજે અમે તમારી સાથે ગલકાની એક અલગ જ રેસીપી લઈને આવ્યા છીએ તમે ઘરે ગ્લકાનું શાક બનાવતા હશો પરંતુ આજે આપણે ગલકના પકોડા ગલકાના પકોડા બનાવવા માટે જરૂરી સામગ્રી : ગલકાના પકોડા બનાવવા માટેની રીત : ગલકાં … Read more

રેસ્ટોરન્ટ સ્ટાઇલ એકદમ ટેસ્ટી મેક્સિકન રાઇસ બનાવા માંગો છો તો આ રહી આસાન રેસીપી

સામગ્રી ૩ કપ બાફેલા ભાત ૩ ટેબલસ્પૂન તેલ ૧/૨ કપ પાતળી સ્લાઇસ કરેલા કાંદા ૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા ૧/૨ કપ ઝીણી સ્લાઇસ કરેલા સિમલા મરચાં મીઠું , સ્વાદાનુસાર ૧ કપ બાફેલા મિક્સ શાકભાજી ( પીળી મકાઇ , ગાજર અને ફણસી ) પીસીને સુંવાળી પેસ્ટ બનાવવા માટે ૫ સૂકા આખા કાશ્મીરી લાલ મરચાં ૪ થી … Read more

જો તમને પાલક નથી ભાવતું તો આ રીતે તેના સમોસા બનાવીને ખાવ

સામગ્રી : ૨ લીલા મરચા બે કપ બાફેલી પાલક ૧/૨ કપ પ્રોસેસ્ડ ચીઝ સ્વાદાનુસાર મીઠું ૨ કપ મેંદો ૧ કપ સ્વીટ કોર્ન બે ઝીણી સમારેલી ડુંગળી લાલ મરચું હળદર જરૂર મુજબ તેલ , બે કપ પાણી , બનાવવાની રીત ચીઝ પાલક સમોસા બનાવવા માટે સૌ પ્રથમ એક બાઉલ લો અને એમાં મેંદો અને તેમા ૨ … Read more

વધેલી કઢીના નાસ્તામાં બનાવો સ્વાદિષ્ટ અને રસદાર ઢોકળા, નોંધી લો ઝટપટ રેસીપી

સામગ્રી–-2 કપ બાકી રહેલ કઢી -1 કપ સોજી 1/2 ચમચી ખાવાનો સોડા અથવા ઈનો પાવડર 1/2 ટીસ્પૂન રાઇના દાણા-8-10 મીઠા લીમડાના પાન સ્વાદ અનુસાર મીઠું જરૂર મુજબ તેલ-2 લીલા મરચા-ઈડલી કે ઢોકળા સ્ટેન્ડ બનાવવાની રેસીપી-તેને બનાવવા માટે સૌથી પહેલા બાકીની કઢીને મિક્સરમાં નાંખો.આ પછી, તમે તેને ગ્રાઇન્ડ કરો અને પાતળું દ્રાવણ તૈયાર કરો.પછી તમે આ … Read more

સ્વાદિષ્ટ અને પરફેક્ટ આમળા ની કેન્ડી બનાવવાની આસાન રીત સ્ટોર કરીને આખું વર્ષ ખાઇ શકાશે

સામગ્રી આમળા – 10 પાણી – 1 કપ ખાંડ – ½ કપ બનાવવાની રીત આમળાને સારી રીતે ધોઈને સૂકવી લો, ત્યાર બાદ એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં એક ઊભરો આવવા દો. હવે તેમાં આંબળા નાખો અને તેને ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી આમળા નો રંગ થોડો બદલાઈ ના જાય. જ્યારે આપણા નરમ … Read more