વધેલ બ્રેડ ની આ રીતે બનાવો મસાલા ટોસ્ટ જે બધાને ખુબજ પસંદ આવશે રેસીપી જાણવા અહી ક્લિક કરો

સામગ્રી ઘઉંના બ્રેડની સ્લાઇસ ૪ ટીસ્પૂન ખમણેલું ચીઝ ૨ ટીસ્પૂન તેલ ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા ૧/૨ કપ ઝીણા સમારેલા અને બાફેલા મિક્સ શાકભાજી (કોબી , ફૂલકોબી , લીલા વટાણા અને સીમલા મરચાં) ૧/૪ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર ૨ ચપટી ગરમ … Read more

ચેહરા પરના અણગમતા વાળથી તમે પરેશાન છો તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય કોઇપણ નુકશાન વગર

ચહેરા પરથી વાળ દૂર કરવાના ઉપાયો નીચે જણાવવામાં આવ્યા છે.: નારંગી અને ઓલિવ ઓઇલ નારંગીના છોતરાને ફેંકી દેવાના બદલે તેને તડકામાં સૂકવીને પાવડર બનાવી લેવો. ત્યાર પછી આ નારંગીના પાવડરમાં જરૂર મુજબ ઓલિવ ઓઇલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં લગાવો. આ પેસ્ટને દસ મિનિટ … Read more

શરદી ખાંસી ઉપરાંત પ્રેગનન્સી દરમિયાન તુલસીના પાનનું સેવન કરવાથી થાય છે આવા ફાયદાઓ

તુલસીનો છોડ તેની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે, તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક … Read more

ગોળ ખાવાના છે અનેક ફાયદાઓ અસિડીટી થી લઇ ડાયાબીટીસમાં છે ફાયદાકારક

મોટાભાગના લોકો સવારની શરૂઆત ચાથી કરતા હોય છે. તમને તે પણ જણાવીએ કે તે સવારે ચા પીવા થી દાત પણ ખરાબ થાય છે, સવારે ઊઠીને બ્રશ કર્યાં પહેલાં ખાલી પેટે ગોળ તથા ગરમ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. આનાથી તબિયત પણ સારી રહે છે. પાચનતંત્ર પણ સારું રહે છે અને ઠંડીમાં તો આ ઘણું … Read more

ડ્રેગન ફ્રુટ ના ફાયદા છે ચોકાવનારા જે તમારી સ્કીન અને વાળ માટે પણ લાભકારક છે

ડ્રેગન ફ્રુટ, તેને સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપરથી ઘણું ખરબચડુ આ ફળ અંદરથી ઘણું મુલાયમ અને ટેસ્ટી હોય છે. તેના ફાયદા વિશે જાણીને તમે આ ફળ ખાસો . આજકાલ હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓથી લોકો પરેશાન છે. એવામાં આ ફળ ઘણું ઉપયોગી સાબિત થાય છે. ડ્રેગન ફ્રુટ ખતરનાક કોલેસ્ટ્રોલને ઘટાડીને હાર્ટને ઘણું મજબુત … Read more

રગડો તો બહુ ખાધો હવે વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવીને ખાવ

સામગ્રી બનાવાની રીત : પહેલા ૨ કપ સૂકા વટાણા ને ૫-૬ કલાક સુધી પલાળી રાખવા. ત્યારબાદ તેને કૂકર માંબાફી લેવા.   હવે એક નોન સ્ટીક પેનમાં ૧ ચમચો તેલ ગરમ કરવા મૂકો, તેમા ૧/૨ ચમચી જીરુ,સમારેલા લીલા મરચાં, ચપટી હીંગ નાખી ૧/૨ કપ સમારેલા ટામેટાં નાખવા.   હવે તેમા ૨ ચમચી લાલ મરચું, ૧/૨ ચમચી હળદર, ૨ … Read more

ફટાફટ બની જાય અને બાળકોને ભાવે તેવી ગ્રિલ્ડ ચોકલેટ ચીઝી સેન્ડવીચ ઘરે બનાવી આપો

સામગ્રી : ૮ સ્લાસ્લાઈસ બ્રેડ ૬ ટેબલ સ્પુન ન્યુટેલા ૪ સ્લાઈસ ચીઝ માખણ બ્રેડમાં લગાવવા બનાવાની રીત : સૌપ્રથમ બધી બ્રેડની ઉપર ન્યુટેલાને સારી રીતે લગાવી દેવું. ન્યુટેલા લગાવ્યા બાદ તેના ઉપર ચીઝનું લેયર લગાવવું. હવે તેના ઉપર ન્યુટેલા લગાવેલ બીજી સ્લાઈસ તેના પર મુકવી . હવે ગ્રિલ્ડ કરવા માટે તૈયાર કરેલા બ્રેડની ઉપર થોડું … Read more

ખાલી પેટે અજમાનું પાણી પીવાથી ચરબીના થર ઝડપથી ઘટે છે

આજે પણ નાસ્તામાં મોટાભાગના ઘરોમાં સવારે નાસ્તા માટે બનતા પરાઠા મા અજમો વપરાય છે. હકીકતમાં,અજમો પેટના દુખાવા અને ગેસ જેવી પરેશાની દૂર કરે છે. સવારે અજમો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. મેંદો માથી બનેલી વાનગીઓમાં તેનો વધુ ઉપયોગ થાય છે. તેનું કારણ એ છે કે મેંદો પચવામાં સૌથી લાંબો સમય લે છે, તેથી … Read more

ઢોસા અને ઈડલી સાથે નાળીયેર અને કોથમીર ની ચટણી ખાવાની બહુ મજા આવે છે

નાળીયેર અને કોથમીર ની ચટણી બનાવાની રીત સૌ પ્રથમ મિક્સર બાઉલમાં લીલી કોથમીર, નારિયેળ, ચણા દાળ, આદુ, લીલા મરચાં, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને અડધો કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. ત્બાયારબાદ ચટણીને કોઇ વાસણમાં કાઢી લો હવે ગેસ પર એક નાની કઢાઈ માં તેલ ગરમ કરી લો. તેમા ચપટી અડદની દાળ, રાઇ, કરી પત્તા … Read more

વેફર્સ ની સીઝન આવી ગઈ છે તો જાણી લો સાબુદાણા અને બટેટાની વેફર બનાવાની રીત

ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવા માટેની સામગ્રી 300 ગ્રામ બટેટા –વેફર બનાવવા માટેના આવે છે એ બટેટા લેવા 500 ગ્રામ સાબુદાણા સ્વાદ મુજબ મીઠું 1 ટેબલ સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડી લેવું 2 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ લીંબુ નો રસ ફરાળી સાબુદાણા બટેટાની ફ્રાયમ્સ બનાવવાની રીત : સૌ પ્રથમ 500 ગ્રામ સાબુદાણા એક મોટા … Read more