આંગળા ચાટી એવી સુરતની ફેમસ અને ચટાકેદાર આલુપુરી ઘરે બનાવો
સફેદ વટાણા- 1 વાટકી બાફેલા બટેટા- 2 મેંદો- 250 ગ્રામ ઝીણાં સમારેલા મરચાં- 50 ગ્રામ લસણ ખજૂર- 7થી 8 પેશી ચાટ મસાલો ઝીણી સમારેલી ડુંગળી- 1 કપ સેવ- 1 કપ લીંબુ- 2 નમક સ્વાદાનુસાર હળદર- 1 ચમચી તેલ- 3 ચમચી બનાવાની રીત : સૌ પેહલા રગડા ને તૈયાર કરવા માટે કડાઈ મા તેલ ગરમ કરો … Read more