સામગ્રી :

બ્રેડની ૮ સ્લાઈસ

, 1 મોટો ટમેટુ (પાતળા કાપી નાંખેલા ટુકડા,)

2 કપ લીલા વટાણા,( બાફેલા અને છૂંદેલા )

1 ચમચી સેલરિ, બારીક સમારેલી,

1 ટેબલ – સ્પૂન મેયોનેઝ,

2 ચમચી – ચીઝ સ્પ્રેડ ,

સ્વાદ માટે મીઠું,

બનાવાની રીત :

બ્રેડ સ્લાટોસ્ઈટ બનાવવા .

ટોસ્ટેડ બ્રેડના ટુકડા પર ટમેટાના ટુકડા ગોઠવો.

ઉપરથી પુરણ ભરવું અને ટોસ્સાટ કરેલી બીજી બ્રેડ સ્લાઈસ થી ઢાંકીને સેન્ડવીચ બનાવવી .

આ રીતે બાકી બ્રેડની સ્લાઈસ , ટામેટાના ટુકડા અને પુરણમાંથી ૩ વધુ સેન્ડવીચ બનાવો અને ગરમા-ગરમ સર્વ કરો.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *