વધેલ ખિચડીના સવારમાં આ રીતે બનાવો તેના પરોઠા રેસિપિ જાણવા માટે ફટાફટ ક્લિક કરો

સામગ્રી ૧/૨ કપ ચણાનો લોટ ૧ કપ આગલા દિવસની બચેલી ખિચડી ૧ કપ ઘઉં નો લોટ ૨ ૧/૨ ટીસ્પૂન લાલ મરચા પાવડર ૧/૪ ટીસ્પૂન હળદર ૧/૪ ટીસ્પૂન હિંગ ૧/૪ ટીસ્પૂન સાકર ૨ ટેબલસ્પૂન ઝીણી સમાંરેલી કોથમીર ૨ ટીસ્પૂન ઘી ૧ ટીસ્પૂન લીંબુનો રસ મીઠું  , સ્વાદાનુસાર ઘઉં નો લોટ  , વણવા માટે૫ ટીસ્પૂન તેલ  , શેકવા માટે બનાવાની રીત એક બાઉલમાં … Read more

જો ઉકાળો ન ભાવે તો આ રીતે બનાવો લીંબુ અને કોથમીર નું સુપ જે હેલ્ધી પણ છે

સામગ્રી ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ ૧/૪ કપ ઝીણી સમારેલી કોથમીર ૨ ટીસ્પૂન તેલ ૨ ટીસ્પૂન ઝીણું સમારેલું લસણ ૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચા ૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા ૧/૪ કપ ઝીણી સમારેલી કોબી ૧/૪ કપ ઝીણા સમારેલા ગાજર ૩ કપ બેઝીક વેજીટેબલ સ્ટોક મીઠું  , સ્વાદાનુસાર ૨ ટીસ્પૂન કોર્નફલોર  , ૨ ટેબલસ્પૂન પાણીમાં ઓગાળેલું બનવાની રીત : એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં લસણ … Read more

ઉનાળા ની સીઝનમા ઘરે જ બનાવો શ્રીખંડ રેસિપિ જાણવા માટે અહિ ક્લિક કરો

સામગ્રી ૧ કિલોગ્રામ દહી ૩/૪ કપ દળેલી ખાંડ થોડા કેસરના તાર  , હુંફાળા ગરમ દૂધમાં ઓગાળેલા ૨ ટીસ્પૂન એલચી પાવડર થોડી કાજુ બદામ અને પિસ્તા ની કતરણ બનાવાની રીત ઍક મલમલના કપડામાં દહીંને બાંધી, ઠંડી જગ્યા પર લગભગ ૩ કલાક સુધી ટીંગાડી રાખો અને પછી જોવો કે દહીંમાંથી બધુ પાણી નીકળી ગયું છે કે નહી. ત્યારબાદ દહીંને કપડામાંથી … Read more

શું કબજીયાત ની સમસ્યાથી પરેશાન છો એક વાર અપનાવી જુવો આ ઉપાય

જો તમે પણ હંમેશા કબજિયાત ની સમસ્યા થી પરેશાન રહો છો અને તમારું પેટ સારી રીતે સાફ નથી થતું તો હવે ટેન્શન લેવા ની જરૂર નથી.અહી તમને કઈક એવા ઘરેલુ નુસ્ખા બતાવીશુ જે સરળતા થી પેટ સાફ કરવા માં તમારી મદદ કરશે અને તમે હંમેશા માટે આ સમસ્યા થી છુટકારો મેળવશો. આના માટે હવે તમારે … Read more

તમારી ઘરે લીંબુ નો છોડ છે જો તમારે વધુ લીંબુ નથી આવતા તો એક વાર આ અચૂક વાંચો

જો તમારે લીંબુનો બીજો છોડ વાવવો હોય તો કેવી માટી નાખવી અને કેટલી માત્રામાં શું શું નાખવું તે જાણીએ. ૫૦ % માટી નાખવી, ૩૦ % થોડા મોટા હોય તેવા કાંકરાવાળી રેતી નાખવી, ૨૦% સુકાય ગયેલા વૃક્ષના પાન પડેલા હોય તેનો ભૂકો કરીને નાખવો જોઈએ. એ માટીમાં ફંગસ નથી લાગવા દેતું એટલે  આવી રીતની માટી કુંડામાં નાખવી … Read more

વધેલ બ્રેડ ની આ રીતે બનાવો મસાલા ટોસ્ટ જે બધાને ખુબજ પસંદ આવશે રેસીપી જાણવા અહી ક્લિક કરો

સામગ્રી ઘઉંના બ્રેડની સ્લાઇસ ૪ ટીસ્પૂન ખમણેલું ચીઝ ૨ ટીસ્પૂન તેલ ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા કાંદા ૧/૨ કપ ઝીણા સમારેલા અને બાફેલા મિક્સ શાકભાજી (કોબી , ફૂલકોબી , લીલા વટાણા અને સીમલા મરચાં) ૧/૪ કપ બાફી , છોલીને મસળી લીધેલા બટેટા ૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર ૨ ચપટી ગરમ … Read more

ચેહરા પરના અણગમતા વાળથી તમે પરેશાન છો તો અપનાવો આ ઘરગથ્થુ ઉપાય કોઇપણ નુકશાન વગર

ચહેરા પરથી વાળ દૂર કરવાના ઉપાયો નીચે જણાવવામાં આવ્યા છે.: નારંગી અને ઓલિવ ઓઇલ નારંગીના છોતરાને ફેંકી દેવાના બદલે તેને તડકામાં સૂકવીને પાવડર બનાવી લેવો. ત્યાર પછી આ નારંગીના પાવડરમાં જરૂર મુજબ ઓલિવ ઓઇલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર જ્યાં વાળ હોય ત્યાં લગાવો. આ પેસ્ટને દસ મિનિટ … Read more

શરદી ખાંસી ઉપરાંત પ્રેગનન્સી દરમિયાન તુલસીના પાનનું સેવન કરવાથી થાય છે આવા ફાયદાઓ

તુલસીનો છોડ તેની પવિત્રતા માટે જાણીતો છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. તુલસીને સુખ અને કલ્યાણકારી તરીકે જોવામાં આવે છે, તુલસી એક જાણિતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બિમારીઓમાં કરવામાં આવે છે. શરદી-ખાંસીથી લઇને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે. આયુર્વેદમાં તુલસીના છોડને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક … Read more

ગોળ ખાવાના છે અનેક ફાયદાઓ અસિડીટી થી લઇ ડાયાબીટીસમાં છે ફાયદાકારક

મોટાભાગના લોકો સવારની શરૂઆત ચાથી કરતા હોય છે. તમને તે પણ જણાવીએ કે તે સવારે ચા પીવા થી દાત પણ ખરાબ થાય છે, સવારે ઊઠીને બ્રશ કર્યાં પહેલાં ખાલી પેટે ગોળ તથા ગરમ પાણી પીવાથી અનેક ફાયદા થાય છે. આનાથી તબિયત પણ સારી રહે છે. પાચનતંત્ર પણ સારું રહે છે અને ઠંડીમાં તો આ ઘણું … Read more

ડ્રેગન ફ્રુટ ના ફાયદા છે ચોકાવનારા જે તમારી સ્કીન અને વાળ માટે પણ લાભકારક છે

ડ્રેગન ફ્રુટ, તેને સ્ટ્રોબેરી પિયરના નામથી પણ ઓળખવામાં આવે છે. ઉપરથી ઘણું ખરબચડુ આ ફળ અંદરથી ઘણું મુલાયમ અને ટેસ્ટી હોય છે. તેના ફાયદા વિશે જાણીને તમે આ ફળ ખાસો . આજકાલ હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓથી લોકો પરેશાન છે. એવામાં આ ફળ ઘણું ઉપયોગી સાબિત થાય છે. ડ્રેગન ફ્રુટ ખતરનાક કોલેસ્ટ્રોલને ઘટાડીને હાર્ટને ઘણું મજબુત … Read more