નાળિયેરની ચટણી બનાવવા માટેની ઇન્સ્ટન્ટ રેસીપી
સામગ્રી 1/2 કપ તાજા નાળિયેર 2 ચમચી મગફળીનો પાવડર 2 લીલા મરચા 1/2 બાઉલ કોથમીર (બારીક સમારેલી) સ્વાદ મુજબ મીઠું જરૂર મુજબ પાણી વઘાર માટે 1 ચમચી તેલ અથવા ઘી 1/2 ચમચી રાઈ 2 સુકા લાલ મરચા 4-5 લીમડા ના પાન બનાવવાની રીત સૌ પ્રથમ, ગ્રાઇન્ડરની બરણીમાં નાળિયેર, લીલા મરચા, ધાણા, મગફળીનો પાવડર અને પાણી … Read more