ઇડલી સાથે પીરસવામાં આવતી દહી અને નાળિયેર ની ચટણી બનાવા માટે અહિ ક્લિક કરો

સામગ્રી કોથમીર : એક ઝૂડી લીલા મરચાં : નંગ પાંચ – છ રાઈ : એક ચમચી તેલ : પ્રમાણસર મીઠું સ્વાદ મુજબ દહી : ૨૫૦ ગ્રામ નારિયેળ : નંગ એક મીઠા લીમડા : નંગ ૧૦-૧ર આદુ : બે ટુકડા લાલ સૂકા મરચાં નંગ ૪-૫ બનાવવાની રીત : સહુથી પહેલા નારિયેળ લઈ એને ખમણી નાંખો . … Read more