કેન્સર થી બચવા માંગો છો તો આટલું જરૂર જાણી લો ફટાફટ
હકીકતમાં ૧૦૫% કેન્સરની બીમારીઓ જીનેટિક સમસ્યાઓના કારણે થાય છે. બાકીના ૯૦-૯૫% રોગોનું કારણ કુદરત તથા અને જીવનશૈલી ને કારણે થાય છે. તમાકુનું સેવન. ધૂમ્રપાન, તળેલા ખોરાક, માંસ, આલ્કોહોલનું સેવન, વાતાવરણને પ્રદૂષિત કરવું, વધારે પડતો આત્મવિશ્વાસ, તાણ, મેદસ્વીતા, વધુ પડતા કામ જેવા કેન્સર થવાની સંભાવના છે. કેન્સરના કુલ કેસોમાં, લગભગ ૨૫-૩૦% જેટલા મૃત્યુ તમાકુને કારણે થાય … Read more