આજના સમયમાં દરેક વ્યક્તિઓને કંઈકને કંઈક સમસ્યા થાતી રહેતી હોય છે. આજના સમયમાં લોકોને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપવાનો સમય હોતો નથી, જેથી કરીને લોકોને નાની-મોટી બીમારી થાતી રહેતી હોય છે. પરંતુ આજે અમે આપને બતાવવ શું શરીરમાં તમારા હાથ અને પગ ની અંદર રહેલા અમુક ખાસ પ્રકારના પોઇન્ટ કે જેને દબાવવાથી તમને અનેક પ્રકારના રોગથી છુટકારો મેળવી શકો છો.

સ્પર્શબિંદુના નામ

મસ્તિષ્ક, મસ્તિષ્કની નર્વસ, કાન, શક્તિ કેન્દ્ર, નર્વસ અને કાન, શરદી, આંખો, ,માનસિક નર્વસ, પિટ્યુટરી, પિનીયલ, ગળું, કંઠ ,ગર્ભાશય, અંડાશય, કમર, કરોડરજ્જુ નો નીચેનો ભાગ, થાઈરોઈડ અને પેરાથાઈરોઈડ, કરોડરજ્જુ, હરસ-મસા, પ્રોસ્ટેટ, યોનિમાર્ગ, જનનેન્દ્રિય, લીમ્ફ અને ગ્લેન્ડ, જાંઘ, બ્લેડર, આંતરડાં, એપેન્ડીક્સ, પિત્તાશય, લીવર, ખભા, કિડની, જઠર, એડ્રીનલ, સુર્યકેન્દ્ર, ફેફસાં, હ્રદય અને થાયમસ વગેરે સ્પર્શબિંદુ છે.

એક્યુપ્રેશર કરવાની રીત

સ્પર્શબિંદુમાં જણાવ્યા પ્રમાણે તમારા હથેળી અને પગના તળિયા ની અંદર આખરે ૩૮ કરતા પણ વધુ એવા પોઈન્ટ હોય છે. જેની આસપાસ પ્રેસ કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર ખાસ પ્રકારના જૂના કે પ્રવાહ ઉત્પન્ન થાય છે. જે તમારા શરીરની અંદર રહેલા રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

તમારા શરીરની અંદર રહેલા આ પોઇન્ટને દબાવવા માટે તમે તમારા આંગળીઓનો ઉપયોગ કરી શકો છો. જે કોઈપણ પોઇન્ટ દબાવવાનો હોય તે પોઈન્ટ પર ૪-૫ સેકન્ડ સુધી સતત પ્રેસ કરવું ત્યારબાદ તે દબાણને દૂર કરી દેવું ફરીથી આવી રીતે ૧-૨ સુધી કરવી આ પ્રકારે પ્રક્રિયા રીપીટ કરવાના કારણે તમારા શરીરની અંદર રહેલા કોઈપણ પ્રકારના દુખાવા દૂર થઈ જશે.

જો શરીરના ડાબા હાથની આંગળીઓ મા અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા થતી હોય તો ડાબા હાથની હથેળી અથવા તો ડાબા પગના પંજામાં પર પ્રેસ કરવું જોઇએ. તેવી જ રીતે જમણી બાજુમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો જમણા હાથ પગની યોગ્ય જગ્યા ઉપર પ્રેસ કરવું જોઈએ જેથી કરીને તે સમસ્યા ફટાફટ દૂર થાય.

જો શરીરના કમરના ભાગમાં સાયટીકા કરોડરજ્જુ વગેરેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાતી હોય તો હથેળીના પાછળના ભાગમાં અને પગના ઉપરના ભાગમાં પ્રેસ કરવું . આમ કરવાથી તમારા મસ્તિસ્ક ની અંદર યોગ્ય રીતે મેગ્નેટીક પ્રવાહ ઉત્પન્ન થાય છે. જે તમારી દરેક પ્રકારની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો દિવસમાં ૧-૨ વાર બે મિનિટ સુધી આ જગ્યા પર યોગ્ય દબાણ આપી તેને રિલીઝ કરવામાં આવે તો તેના કારણે તમારા શરીરની દરેક સમસ્યા દૂર થઈ જાય છે.

સુર્યબિંદુ :- આ બિંદુ તમારા છાતીની અંદર રહેલા દરેક અવયવોને કંટ્રોલ કરે છે. સાથો સાથ તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ મદદરૂપ થાય છે.

શક્તિબિંદુ :- જ્યારે તમે ખૂબ થાકી ગયા હોય અને રાત્રે તમને ઊંઘ ન આવતી હોય ત્યારે આપણે દબાવવામાં આવે તો તેના કારણે તમારો થાક દૂર થઈ જાય છે અને તમને સરસ ઊંઘ આવી જાય છે.

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *