મકરસંક્રાતિએ પરંપરાગત રીતે બનાવામાં આવતો સાત ધાન નો ખીચડો જો તમે પણ બનાવા માંગો છો તો આ રહી રસીપી

સામગ્રી 300 ગ્રામ ઘઉં 150 ગ્રામ મગ 250 ગ્રામ મઠ 200 ગ્રામ ચણા 200 ગ્રામ ચોળા 150 ગ્રામ ચોખા 300 ગ્રામ જાર , સ્વાદઅનુસાર મીઠું લસણ અને લાલ મરચું પાવડર ની ચટણી તેલ ( ખીચડા પર લગાવવા ) ઝીણી સમારેલી ડુંગળી ઝીણી સમારેલી કોથમીર બનાવાની રીત : સૌ પ્રથમ ખીચડો બનાવવા માટે અગાઉના દિવસે તૈયારી … Read more

ખાટી મીઠી કાઠીયાવાડી સ્વાદિષ્ટ કઢી બનાવાની પરફેક્ટ રેસીપી જાણવા માટે અહી ક્લિક કરો

સામગ્રી દહી – 400 ગ્રામબેસન – 2 કપતેલ- 1 ચમચીજીરું – અડધી ચમચીરાઇ- અડધો ચમચી મેથીના દાણા – અડધી ચમચી મીઠા લીમડાના પાંદડા – 2-3 નંગહિંગ- જરૂરીયાત પ્રમાણેસુકા લાલ મરચા 2 નંગ લીલા મરચા – જરૂરીયત પ્રમાણેમીઠું – સ્વાદ મુજબ કઢી બનાવાની રીત : એક વાટકીમાં દહીં લો અને તેને સારી રીતે ફીણી લેવું. ત્બાયારદ … Read more

લેમન કોરિએન્ડર સુપ:શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે હેલ્થી અને ટેસ્ટી આ સૂપ તમે પણ જરૂર ટ્રાય કરજો

સામગ્રી 2 ચમચી માખણ 1 ચમચી બારીક કાપેલું લસણ 1 ચમચી બારીક કાપેલું આદુ 1 નાની બારીક કાપેલી ડુંગળી 1/4 કપ બારીક કાપેલી કોબીઝ 1/4 કપ બારીક કાપેલું ગાજર બારીક સમારેલું કોથમીર 1 લીંબુ નો રસ 3 કપ વેજિટેબલ સ્ટોક 1/2 ચમચી મરી પાવડર નમક સ્વાદાનુસાર 1 ચમચી કોર્નફ્લોર સમારેલી લીલી ડુંગળી જરૂરિયાત મુજબ બનાવાની … Read more

ગાજર નો હલવો બનાવાની આ પરફેક્ટ રેસિપિ ચોકક્સ ટ્રાય કરજો

સામગ્રી 1 kg ગાજર 500 ml દૂધ મલાઈ વાળું 1 કપ ખાંડ (ટેસ્ટ મુજબ)200 gram માવો 1/2 કપ મિક્સ ડ્રાયફ્રુટ 3-4 નંગ ઈલાયચી પાવડર 2 1/2 ચમચી ઘી બનાવવા માટે ની રીત: સૌ પ્રથમ ગાજર ની છાલ ઉતારી ને તેને ખમણી થી છીણી લો.હવે એક જાડી કડાઈમાં 2 ચમચી ઘી લો. તે ગરમ થાય પછી … Read more

ઘરે જ બનાવો તૈયાર પેકિંગ જેવો જ કચ્છી દાબેલી મસાલા પાવડર રેસીપી જાણવા ફટાફટ અહી કલીક કરો

સામગ્રી 1/2 કપ – ધાણા 4 ટી સ્પુન – જીરૂ 2 ટી સ્પુન–વરીયાળી 1 ટી સ્પુન તલ 5 નંગ – લવિંગ 1 ટી સ્પુન – કાળામરી 4 નંગ બાદીયા 4 નંગ તમાલ પત્ર 3 ટૂકડા – તજ 5 નંગ – નાની ઇલાયચી 8-10 નંગ – સૂકા લાલ મરચાં 2 ચમચી સંચળ 1 /2 નારીયેલનું ખમણ … Read more

શિયાળાની સીઝનમાં આ રીતે બનાવો હેલ્ધી કાળા તલ ની સાની રેસિપિ જાણવા માટે ફટાફટ અહિ ક્લિક કરો

સામગ્રી બે ચમચી ઘી અડધી વાટકી ગોળ 1 વાટકી અધકચરા પીસેલા કાળા તલ 6 ખજૂરના ઝીણા ટૂકડા 1 ચમચી સૂંઠ પાવડર 1 ચમચી ગંઠોડા પાવડર 1 ચમચી મગજતરીના બી 1 ચમચી ખસખસ 2 ચમચી સૂકા કોપરાનું છીણ 2 ચમચી સૂકામેવાનો પાવડર બનાવવાની રીત :સૌ પ્રથમ એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં 1/2 વાટકી … Read more

સુરત ના ફેમસ એવા સ્વાદિષ્ટ અને ટેસ્ટી ટામેટા ના ભજીયા હવે તમે પણ ઘરે બનાવો

સામગ્રી: 1,1/2 કપ બેસન 1/2 ચમચી હળદર 1/2 ચમચી લાલ મરચું ચપટી હિંગ સ્વાદાનુસાર મીઠું તળવા માટે તેલ ચટણી માટે : 1 કપ કોથમીર 4 નંગ લીલા મરચા 4 નંગ લસણની કળી 1/ 2 ચમચી લીંબુનો રસ 2 – ચમચી સેવં મીઠું બનાવાની રીત: સૌપ્રથમ ટામેટાંને સાફ કરી લેવા . ત્યારબાદ ટામેટાં ની જાડી સ્લાઈડ … Read more

આજે જ બનાવો આ રીતે ભરેલા મરચા,રેસિપી જાણવા માટે અહી ક્લિક કરો

સામગ્રી : ૨૫૦ ગ્રામ મોટાં લીલાં મરચા ૨ ટેબલસ્પન ચણાનો લોટ(શેકેલો) ૧ ટીસ્પન ધાણાજીરું ૧/૨ ટીપૂન હળદર પ -૬ લસણની કળીઓ ઝીણી સમારેલી ૧ ટીસ્પન જીરું ચપટી હીંગ ૧ લીંબુનો રસ મીઠું જરૂર મુજબ ૧ ટેબલસ્પન ઝીણી સમારેલી કોથમીર ૧ ટેબલસ્પન તેલ બનાવાની રીત : સૌપ્રથમ મરચાંને મોટા ટુકડામાં કાપી લો હવે એક કડાઈમાં તેલ … Read more

ક્વિક ચોકલેટી બિસ્કીટ

સામગ્રી : ૧/૨ કપ સમારેલી ડાર્ક ચોકલેટ ૧૨ મેરીગોલ્ડ બિસ્કિટ બદામની ક્તરણ ચોક્લેટ વર્મિસેલી રંગીન બોલ્સ (ખાઈ શકાઈ એવા ) રંગીન સ્ટાર્સ(ખાઈ શકાઈ એવા ) સિલ્વર બોલ્સ (ખાઈ શકાઈ એવા ) બનાવાની રીત : એક માઇક્રોવેવ સેફ ઊંડા બાઉલમાં ચોકલેટ મૂકીને ઊંચા તાપમાન પર ૩૦ સેકન્ડ સુધી માઈક્રોવેવ કરીને સારી રીતે મિક્સ કરો હવે એક … Read more

સ્પાઈસી સેઝવાન ઉપમા બનાવા માટે ફટાફટ અહી ક્લિક કરો

સામગ્રી : ૧ કપ રવો ૧ ચમચી ચણાની અને અડદની દાળ પલાળેલી ૧ ડુંગળી સમારેલી ૨ લીલાં મરચાં પ -૬ લીમડાનાં પાન ૧ ટેબલ સ્પુન સેઝવાન ચટણી ૨ ચમચી સિંગદાણા ર ચમચી રાઈ ૨ ટેબલ સ્પુન ઘી ૬-૭ કાજુ ઝીણી સમારેલી કોથમીર રીત : સૌપ્રથમ એક કઢાઈમાં થોડું ઘી ગરમ કરી રવો ( સોજી ) … Read more