શું તમે વાળ સ્ટ્રેટ કરવા માંગો છો તો આજે જ અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર
વાળને સ્ટ્રેટ કરવાનો એટલો ટ્રેન્ડ છે કે યુવતીઓ તેના માટે પાર્લર જઇ હજારો રૂપિયા ખર્ચો કરી રહી છે. કાકણકે તેનાથી વાળ ઓળવામાં કે હેર સ્ટાઇલ બનાવવામાં કોઇ પરેશાની થતી નથી. પરંતુ પાર્લરમાં વાળને સ્ટ્રેટ કરવા માટે અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી બાદમાં કેટલીક સાઇડ ઇફેક્ટ પણ થાય છે. આજે અમે તમને વાળને … Read more