ચોમાસામાં ભજીયા ની સાથે ડાકોર ના ગોટા પણ ઘરે બનાવો અને રેસીપી જાણવા માટે અહી ક્લિક કરો

સામગ્રી


1 કપ – ચણાનો લોટ
1/2 કપ – સોજી
1 ચમચી – આદુ-મરચાની પેસ્ટ
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – વરિયાળી
1 ચમચી – સૂકા ધાણાં
1 ચમચી – તલ
1 ચમચી – પીસેલી કાળામરી
1 ચપટી – બેકિંગ સોડા
2 ચમચી – ખાંડ
1 ચમચી – લીંબુ સોડા
3 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
તરવા માટે – તેલ

બનાવવાની રીત


સૌ પ્રથમ એક વાસણમાં માં ચણા નો લોટ , રવો , જીરું , વરીયાળી , આદુ મરચા ની પેસ્ટ, ખાંડ , તલ , ધાણા , મરી નો ભૂકો , લાલ મરચું , હળદર લો. 1/4 વાટકો પાણી ઉમેરી સરસ મિક્સ કરી લો. ધાણા હંમેશા હાથ થી મસળી ને જ નખવા જેથી સ્વાદ અને સુગંધ માં સરસ લાગશે.

હવે તેમાં સમારેલી કોથમીર , મીઠું , લીંબુ નો રસ , સોડા અને તેલ ઉમેરો અને સરસ મિક્સ કરી લો. 5 થી 7 મિનિટ માટે સાઈડ પર રાખી દો.જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. એકસાથે પાણી ન ઉમેરવું. પાણી ઉમેર્યા બાદ રવો થોડું પાણી ચૂસી લેશે. પછી જરૂર લાગે તો પાણી પાછું ઉમેરવું.

કડાય માં તેલ ગરમ મૂકો અને ખીરું ને સરસ હલાવી લો. હવે નાના નાના ગોટા તેલ માં મુકો અને કડક થાય ત્યાં સુધી તળો.ગોટા શરૂ માં મધ્યમ તાપ પર અને પછી ફૂલ તાપ પર તળો.

આ પણ વાંચો:

આ 4 ઘરેલું પીણાં પેટની ચરબી ઘટાડશે, ઝડપથી વજન ઘટાડશે

આ રીતે કરો રાજગરા નુ સેવન જે કબજિયાત, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામા છે ફાયદાકારક

વજન ઘટાડવા,કબજીયાત દુર કરવા,પાચન સુધારવા વગેરે જેવા અનેક રોગોમા રામબાણ ઈલાજ જે આ ફળ

શિયાળામાં વધતા વજનને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં સામેલ કરો જામફળ

જો તમને થાઈરોઈડ છે અને વજન ઓછું કરવા ઈચ્છો છો તો આ 4 બાબતોનું ધ્યાન રાખો

આખી રાત પલાળી રાખ્યા પછી સવારે ખાલી પેટે પીવો આ બીજનું પાણી વજન ઘટાડવો,કબજિયાતથી રાહત, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા સહિત પીરિયડ્સના દુખાવો પણ છુ કરશે

વજન નિયંત્રણ માટે આહારમાં ખાટી-મીઠી આમલીનો રસ સામેલ કરો, તે સુંદરતા વધારવામાં પણ મદદ કરશે

એક અઠવાડિયામાં વજન ઘટાડવા માટે આ ડિટોક્સ ડ્રિંકનો સમાવેશ કરો, પરિણામ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો

જો તમે આ એક વસ્તુ વરિયાળીમાં ભેળવીને ખાશો તો વજન ઓછું થશે અને આંખોની રોશની પણ વધશે

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment