ચોમાસામાં ભજીયા ની સાથે ડાકોર ના ગોટા પણ ઘરે બનાવો અને રેસીપી જાણવા માટે અહી ક્લિક કરો

સામગ્રી 1 કપ – ચણાનો લોટ1/2 કપ – સોજી1 ચમચી – આદુ-મરચાની પેસ્ટ1 ચમચી – જીરૂ1/2 ચમચી – હળદર1 ચમચી – લાલ મરચું1 ચમચી – ગરમ મસાલો1 ચમચી – વરિયાળી1 ચમચી – સૂકા ધાણાં1 ચમચી – તલ1 ચમચી – પીસેલી કાળામરી1 ચપટી – બેકિંગ સોડા2 ચમચી – ખાંડ1 ચમચી – લીંબુ સોડા3 ચમચી – તેલસ્વાદાનુસાર … Read more