હાડકા તેમજ સ્નાયુ માટે જરૂરી છે વિટામીન D તો જાણો તેના ફાયદા અને આપણા શરીરમાં તે શું કામ કરે છે
વિટામિન D આપણા શરીરમાં શું કામ કરે છે ? હાડકાં માટે જરૂરી એવાં તત્ત્વો કેલ્શિયમ અને ફોસ્ફેટ એ બંનેને પચાવવાનું કામ વિટામિન D કરે છે . એટલે , તંદુરસ્ત અને મજબૂત હાડકાં માટે વિટામિન D ખૂબ મહત્ત્વનું છે . ચેપી રોગની સામે શરીરને રક્ષણ પૂરું પાડવા મજબૂત સ્નાયુ , સ્વસ્થ હૃદય , ફેફસાં અને મગજ … Read more