શું તમારા ચહેરા પર પડી ગયા છે ડાઘ? તો તુરંત અજમાવો આ ઉપાય, થોડા દિવસો મા જ મળશે મનગમતુ પરિણામ
જ્યારે પણ તમારી સ્કીન ગરમ વાતાવરણમા અથવા તો સીધા જ સૂરજના સંપર્કમાં આવે છે તો તમે હાઇપર પિગ્મેંટેશનની સમસ્યાથી પીડાઈ શકો છો. જો તમે ચારોળીના બીજના ઓઈલમા અમુક વસ્તુઓ ઉમેરી…