બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટેની રેસિપી

બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટે જરૂરી સામગ્રી સામગ્રી: બાળકોને મનપસંદ આમળાની જેલી બનાવવા માટેની રીત : મળાનો મુરબ્બો ની બનાવવા માટે, આમળાને બહુ સારી રીતે ધોઇ લીધા પછી તેની પર ફોર્ક વડે થોડા-થોડા અતંરે કાંપા પાડી લો. હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં પાણી ગરમ કરી તેમાં આમળાને ઊંચા તાપ પર ૧૦ મિનિટ સુધી બાફી … Read more

કાચી કેરીનું અથાણું

સામગ્રી૧ ૧/૨ કપ કાચી કેરી ના ટુકડા ૨ ટેબલસ્પૂન આખું મીઠું૧/૪ ટીસ્પૂન હળદર૩/૪ કપ તેલ૧/૪ કપ મેથીના કુરિયા૧/૪ કપ રાઇ ના કુરિયા૧/૨ કપ આખું મીઠુ૫ ટેબલસ્પૂન લાલ મરચુ પાવડર ૧ ૧/૨ ટીસ્પૂન હીંગ ૧/૨ ટીસ્પૂન હળદર બનાવવાની રીત એક બાઉલમાં કાચી કેરી, આખું મીઠું અને હળદર મેળવી સારી રીતે મિક્સ કરી ઢાંકણથી ઢાંકી ૧ કલાક માટે બાજુ પર રાખો. હવે કેરીને નીચવીને પાણી કાઢી નાંખો. … Read more

ચણા મેથીનુ અથાણુ

સામગ્રી: ૫૦૦ ગ્રામ કેરી ૧ ચમચી હળદળ સ્વાદ પ્રમાણે મીઠું ૧૦૦ ગ્રામ કાળા ચણા ૫૦ ગ્રામ મેથી ના દાણા ૫૦ ગ્રામ અધકચરા મિક્સર માં પીસેલા રાઇ દાણા ૫૦ ગ્રામ અધકચરા મિક્સર માં પીસેલા મેથીના દાણા ૫૦ ગ્રામ વરિયાળી નાં દાણા ૧ ચમચી હિંગ ૨૫૦ ગ્રામ તેલ( ગરમ કરીને તેલને ઠંડું કરી લેવું) ૨ ચમચી હળદર … Read more

લાલ મરચાનુ સ્ટ્ફ્ડ અથાણુ

સામગ્રી 20 લાલ મરચા 1/4 કપ રાઇના દાણા 1/4 કપ વરિયાળી 1/4 જીરું 1 ટેબલ સ્પૂન મેથી 2 ટેબલ સ્પૂન આમચુર 1 ટીસ્પૂન હળદર 2 ટેબલ સ્પૂન મીઠું 1/2 ટીસ્પૂન હિંગ / હીંગ 1 કપ તેલ બનાવવાની રીત: પ્રથમ, 20 લાલ મરચા લો અને તેને સાફ કરી લો.ત્યારબાદ મરચામા કાપા કરી નાખો અને એક બાજુ … Read more

અથાણા બનાવતા પહેલા ઘરે જ બનાવો તેનો મેથીયો મસાલો જે કેરી,ગુંદા,મેથી ચણા જેવા દરેકમા આવશે કામ

ગુજરાતના લોકો અથાણાંના બહુ શોખીન હોય છે. અથાણા વિના થાળી અધૂરી રહે છે. તો આ સીઝનમાં ઘરે જ બનાવો અથાણાનો મેથીમસાલો. ઉનાળો  આવતા જ ઘરે ઘરે અથાણા બનાવવાનું શરૂ થઈ જાય છે. અનેક વિવિધ જાતના ગળ્યું, ખાટું, છૂંદો, મુરબ્બો, કટકી અને જાતજાતના વળી અનેક અથાણા, પણ જો તેનો મસાલો પરફેક્ટ હોય તો અથાણાની મજા વધી જાય છે. … Read more