જો ગરમીમાં પગના તળિયામાં બળતરા અને દુખાવો થતો હોય તો તેને દુર કરવા, કરો આ 5 ઘરેલું રામબાણ ઈલાજ
લવિંગનું તેલ
લવિંગનું તેલ માથાના દુખાવો સાથે હાથ તેમજ પગના દુખાવાને દૂર કરવા માટે પણ ફાયદાકારક તેલ છે. તમને તે જણાવીએ કે થોડૂંક લવિંગનું તેલ હાથ તેમજ પગમાં લગાવીને ધીમે-ધીમે માલિશ કરો. લવિંગ ને હળવા હાથ થી માલીશ કરી શકાય છે, જેનાથી માંશપેશીઓને આરામ મળે છે અને દુખાવો પણ દુર થઇ જાય છે.
માખણ
અપડે જાણીએ છીએ કે માખણ શરીર ને ઠંડક આપે છે, માખણ અને ખાંડને સરખા પ્રમાણમાં મિકસ કરીને હાથ તેમજ પગ પર લગાવી દો. અને તે આ માખણ ને ખાવા થી પણ ખુબ ઠંડક થાય છે, તેને હાથ અને પગ પર લગાવવાથી તળિયામાં થતી બળતરાથી રાહત મળે છે.
સિંધા લૂણ
મીઠું કોઈ પણ દુખાવા ને ઓછુ કરવામાં મદદ કરે છે, સિંધા મીઠુ ફક્ત ભોજનનો સ્વાદ વધારવામાં જ નહિ પણ શારીરિક દુખાવો દૂર કવામાં પણ મદદ કરે છે. અને શરીર ને ખુબ રાહત આપે છે, જો હાથ કે પગમાં દુખાવો થતો હોય તો તે દૂર કરવા માટે ગરમ પાણીમાં 3 ચમચી સિંધા લૂણ મિક્સ કરીને હાથ અને પગ ડૂબાડી રાખવાથી બળતરા અને સોજાની સમસ્યાથી રાહત મળે છે.
દુધી
દુધી શીતળ પ્રકૃતિનું શાક છે. જો તમે પગમાં થઇ રહેલી બળતરાથી પરેશાન છો તો દુધીનો રસ નીકાળીને પી લો. દુધી છે તેને લોકો માથું દુખતું હોઈ તો તે દુધી માથા પર બાધે છે, તે સિવાય દુધીની પેસ્ટ બનાવી તળિયા પર લગાવવાથી પગની બળતરા પણ દૂર થઇ શકે છે.
રાઇ
રાઈ મસાલા નો રાજા છે, પગમાં બળતરા, સોજા, દુખાવો દૂર કરવા માટે રાઇનો પાઉડર બેસ્ટ ઉપાય છે. એક ડોલ ગરમ પાણીમાં ત્રણ ચમચી રાઇનો પાઉડર ઉમેરીને પગના તળિયાને તેમાં ડૂબાડી રાખવાથી બળતરા કે દુખાવામાં રાહત મળે છે.
Thank you for reading this post, don't forget to subscribe!