કોટન ના કપડા ધોતા પહેલા અજમાવી જુવો આ ટ્રીક નહી જાય તમારા કપડાનો કલર

કોટનનું કાપડ બધા પ્રકારના કાપડમાંથી સારી ગુણવત્તાવાળું ગણાય છે.મોટોાોભાોગના કાપડનો જ ઉપયોગ કરતા હોય છે. મહિલાઓ કોટન ના ડ્રેસ પહેરતા હોય અને ઓછાડ વગેરે કોટન નું હોય છે પરંતુ મિત્રો કોટનના કાપડમાં એક સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેને ધોતા સમયે તેનો રંગ ધીમે ધીમે નીકળતો જાય છે અને કપડાનો કલર ઝાંખો થતો જાય છે. માત્ર કોટન જ નહિ પરંતુ બીજા અન્ય કાપડમાંથી પણ આ રીતે રંગ નીકળી જતો હોય છે અને કપડા ડલ પડી જાય . આજે અમે તમારા માટે ખુબ સારી એવી ટ્રીક  લાવ્યા છીએ જો તમે તેનો ઉપયોગ કરશો તો તમારા કપડાનો રંગ નહિ જાય અને તે લાંબો સમય સુધી નવા અને ચમકદાર જ રહેશે.

જો ડાર્ક કલરના કપડા હોય છતો તેમાં વધારે કલર જતો હોય છે. તો તે રંગ ન જાય તેના માટે તમારે એક ખુબ જ સરળ ઉપાય કરવાનો છે. ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને ત્યારબાદ તમે કપડાને ધોશો તો ક્યારેય તેમાંથી કલર નહિ જાય . આ ઉપરાંત એક બીજી ટ્રીક પણ બતાવશું જેના ઉપયોગથી તમારા કપડા સોફ્ટ રહેશે.

આના માટે ફક્ત બે જ વસ્તુ જોઇશે એક મીઠું અને બીજું ગરમ પાણી. આ બે વસ્તુનું નામ સાંભળતા તમને એવું લાગશે કે આ ઉપાય તો અમને ખબર છે. ઘણા મિત્રોએ તો આ ઉપાય ટ્રાય પણ કર્યો હશે. પરંતુ મિત્રો આ ઉપાય ઘણા લોકો જાણતા હોય છે પરંતુ તે એ નથી જાણતા કે કેટલુ પાણી અને કેટલુ મીઠું લેવું . જેથી આ ઉપાય કાર્ય પછી પણ તેમના કપડામાંથી કલર નીકળતો હોય છે. તો અહીં અમે તમને એક ચોક્કસ માત્રા જણાવીશું કે જે અસરકારક છે.

  • આના માટે ચાર લીટર ગરમ પાણી લો. (પાણીને એકદમ ઉકળતું નથી લેવાનું )
  • હવે તે પાણીમાં 200 ગ્રામ મીઠું નાખો . (મિત્રો ચાર લીટર પાણીમાં 200 ગ્રામ મીઠું ઉપયોગમાં લેવાનું છે જ્યારે તમે એક લીટર પાણી હોય તો મીઠું ૫૦ ગ્રામ આવશે. તો આ રીતે બંનેનું પ્રમાણ જાળવવું જોઈએ.)
  • હવે મીઠું ઉમેર્યા બાદ પાણીમાં મીઠું બરાબર ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

  • મીઠું ઓગળી ગયા બાદ તમારે જે કપડાને કલર જવાની શક્યતા હોય તેને તેમાં બોળી દેવાનું છે. અને પછી તેને ત્રણ કલાક સુધી તે પાણીમાં પલાળી રાખવાનું છે.
  • ત્રણ કલાક પછી તમે જોશો તો પાણીમાં થોડો કલર નીકળ્યો હશે. હવે હળવા હાથે તેનું પાણી નીચોવી લો.
  •  ત્યારબાદ તેને ફરી પાછું સાદા પાણીમાં બોળો અને નીચોવી લો. આ રીતે તમારે ત્રણ વખત સાદા પાણીમાં નીચોવી લો ત્યારબાદ તેને સુકવી દો.
  • મિત્રો જ્યારે પણ કપડાને સૂકવો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તમારે તેને તડકામાં સૂકવવાનું નથી . અહીં એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ ઉપાય જ્યારે તમે કપડાને પહેલી વાર ધોવો ત્યારે જ કરવાનો છે અને ત્યારબાદ તમે જે રીતે કપડા ધોવો છો તે રીતે જ ધોવાના છે.
  • જ્યારે કપડાને છેલ્લી વખત પાણીમાં નિચોવો ત્યારે તે પાણીમાં બે ચમચી વિનેગર ઉમેરી દેવું ત્યારબાદ તે પાણીમાં કપડા નીચોવી લેવા. તેવું કરવાથી કપડા એકદમ સોફ્ટ રહે છે. આ ટ્રીક તમે વોશિંગ મશીનમાં કપડા ધોતા હોય તો પણ કરી શકો છો.

આ પણ વાંચો:

આ 4 ઘરેલું પીણાં પેટની ચરબી ઘટાડશે, ઝડપથી વજન ઘટાડશે

આ રીતે કરો રાજગરા નુ સેવન જે કબજિયાત, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામા છે ફાયદાકારક

વજન ઘટાડવા,કબજીયાત દુર કરવા,પાચન સુધારવા વગેરે જેવા અનેક રોગોમા રામબાણ ઈલાજ જે આ ફળ

શિયાળામાં વધતા વજનને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં સામેલ કરો જામફળ

જો તમને થાઈરોઈડ છે અને વજન ઓછું કરવા ઈચ્છો છો તો આ 4 બાબતોનું ધ્યાન રાખો

આખી રાત પલાળી રાખ્યા પછી સવારે ખાલી પેટે પીવો આ બીજનું પાણી વજન ઘટાડવો,કબજિયાતથી રાહત, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા સહિત પીરિયડ્સના દુખાવો પણ છુ કરશે

વજન નિયંત્રણ માટે આહારમાં ખાટી-મીઠી આમલીનો રસ સામેલ કરો, તે સુંદરતા વધારવામાં પણ મદદ કરશે

એક અઠવાડિયામાં વજન ઘટાડવા માટે આ ડિટોક્સ ડ્રિંકનો સમાવેશ કરો, પરિણામ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો

જો તમે આ એક વસ્તુ વરિયાળીમાં ભેળવીને ખાશો તો વજન ઓછું થશે અને આંખોની રોશની પણ વધશે

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment