કોટન ના કપડા ધોતા પહેલા અજમાવી જુવો આ ટ્રીક નહી જાય તમારા કપડાનો કલર

કોટનનું કાપડ બધા પ્રકારના કાપડમાંથી સારી ગુણવત્તાવાળું ગણાય છે.મોટોાોભાોગના કાપડનો જ ઉપયોગ કરતા હોય છે. મહિલાઓ કોટન ના ડ્રેસ પહેરતા હોય અને ઓછાડ વગેરે કોટન નું હોય છે પરંતુ મિત્રો કોટનના કાપડમાં એક સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેને ધોતા સમયે તેનો રંગ ધીમે ધીમે નીકળતો જાય છે અને કપડાનો કલર ઝાંખો થતો … Read more