કમરના દુખાવામાં રામબાણ ઈલાજ છે બાવળનો ગુંદર વાચવા માટે અહી ક્લિક કરો
ગુજરાતીઓ માં સગર્લોભા મહિલાને ગુંદર ખવડાવામાં આવે છે . ગુંદરના લાડુ ખાવા કે દૂધમાં મિક્સ કરીને પીવામાં મઝા આવે છે. તેનો ઉપયોગ દવાઓ, એનર્જી ડ્રિંક્સ, આઈસ્ક્રીમ બનાવવા માટે પણ થાય છે. ગુંદર માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે તમને અનેક રોગોથી પણ સુરક્ષિત રાખે છે. હવે ચાલો તમને જણાવીએ કે ગુંદર ખાવાનું સ્વાસ્થ્ય માટે … Read more