આ જ્યુસ પીવાથી ચહેરા પરની કરચલી,બીપી, ડાયાબિટીસ અને પાચનના રોગો માંથી મળશે કાયમી છુટકારો

બીટ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે આ શરીરમાં થનારી બીમારીઓથી બચાવે છે તેનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. બીટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ડૉક્ટરથી લઈને ઘરમાં વૃદ્ધ દાદા દાદીનું માનવું છે કે બીટનો જ્યુસ અથવા એને સલાડના રૂપમાં ખાવાથી તમે હંમેશા જવાન મહેસુસ કરો છો.

હાઇ બીપીની સમસ્યાથી પરેશાન હો તો બીટનું જ્યૂસ પીવાથી માત્ર એકાદ-બે કલાકમાં શરીર નોર્મલ થઇ જાય છે. 
ફાઇબરથી ભરપૂર  બીટ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને સ્મૂધ બનાવે છે અને પેટ સંબંધિત તમામ બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે.
બીટ ચહેરા પર પડતી કરચલી દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે, તેમાં હાજર એન્ટિ-ઓક્સિડન્ટ ચહેરા પર પડેલી કરચલી હટાવવામાં મદદ કરે છે. આ સમસ્યા દૂર કરવા નિયમિત બીટનો રસ ચહેરા પર લગાવો.
પૌષ્ટિકતાથી ભરપૂર બીટમાં નેચરલ શુગર હોય છે. આ સિવાય કેલ્શિયમ, મિનરલ, મેગ્નેશિયમ, આયર્ન, સોડિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ક્લોરિન, આયોડીન અને અન્ય મહત્ત્વપૂર્ણ વિટામિન મળી જાય છે. આ માટે ઘરમાં બાળકોને બીટ  સલાડ કે જ્યૂસ રૂપે ચોક્કસથી ખવડાવો. 

બીટનો રસ પીવાથી શરીરમાં માત્ર હિમોગ્લોબિન જ નથી વધતુ પણ બીજા અનેક સ્વાસ્થ્ય લાભ પણ થાય છે.  કદાચ ખૂબ ઓછા લોકો જાણે છે કે બીટમાં લોહ તત્વની માત્રા વધુ હોતી નથી. પણ તેમાથી મળતા લોહ તત્વ ઉચ્ચ ગુણવત્તાના હોય છે જે રક્ત નિર્માણ માટે વિશેષ મહત્વપુર્ણ છે.  એવુ કહેવાય છે કે બીટનો ઘટ્ટ લાલ રંગ તેમા રહેલા લોહ તત્વની પ્રચૂરતાને કારણે છે. પણ સત્ય એ છે કે બીટનો ઘટ્ટ લાલ રંગ તેમા જોવા મળતા એક રંગકણ (બીટા સાયનિન)ને કારણે હોય છે. એંટી ઑક્સીડેંટ ગુણોને કારણે રંગકણ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.

 • 2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત

  2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત

  નાનામોટા સૌ ને ભાવે એટલે મમરાનો ચેવડો કાઠિયાવાડી હોય એટલે મમરા પેલા હોય આજે અમે તમરી સાથે લઈને આવીયા છીએ 2-3 મહિના સુધી સ્ટોર કરી શકાય તેવો કાઠિયાવાડી મમરાનો ચેવડો બનાવવાની રીત તો નોંધી લો ચેવડાની રીસીપી અને ઘરે જરૂરથી ટ્રાય કરજો જો રેસીપી પસંદ આવે તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને કમેન્ટ કરજો…


 • મગ દાળની ક્રિસ્પી કચોરી બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો

  મગ દાળની ક્રિસ્પી કચોરી બનાવવાની રેસિપી વાંચવા ફોટા પર ક્લિક કરો

  મગની દાળની કચોરી બનાવવાની મગ દાળ કચોરી બનાવવા માટે, 2 કપ મગની દાળ લો અને તેને 2 કલાક પલાળી રાખો. 2 કલાક પછી પલાળેલી મગની દાળને ચાળણીમાં કાઢી લો અને પાણીને સંપૂર્ણપણે નિતારી લો. એક પહોળી પ્લેટમાં 2 કપ ઘઉંનો લોટ, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો અને 4 ચમચી ઘી ઉમેરીને બરાબર મિક્ષ કરો.…


 • લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle

  લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle

  લીંબુ નું ખાટુ મીઠું અથાણું ઘરે બનાવવા માટેની રેસીપી | લીંબુનું અથાણું | lemon pickle બનાવવા જરૂરી સામગ્રી ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવવાની રીત: લીંબુ નું ખાટું મીઠું અથાણું બનાવવા સૌ પ્રથમ પાતળી છાલ વાળા લીંબુ લેવા જેને પાણી થી બરોબર ધોઈ લેવા ત્યાર બાદ કોરા કપડા થી લૂછીને કોરા કરી લેવા. હવે બધા…


Thank you for reading this post, don't forget to subscribe!

1 thought on “આ જ્યુસ પીવાથી ચહેરા પરની કરચલી,બીપી, ડાયાબિટીસ અને પાચનના રોગો માંથી મળશે કાયમી છુટકારો”

Leave a comment