મોઢામાં ચાંદાને કારણે થઈ ગયું છે ખાવું-પીવું મુશ્કેલ , તો આજે જ આ ઘરેલું ઉપાય અજમાવો, મળશે રાહત

પેઢાં, જીભ, ગાલની અંદર, હોઠ અથવા તાળવાની ટોચ પર નાના ચાંદા દેખાય છે. જેના કારણે ખાવા-પીવાની સાથે-સાથે વાત કરવામાં પણ પરેશાની થાય છે. તેમનો રંગ પીળો, સફેદ કે લાલ હોય છે. ઘણી વખત મોઢાના ચાંદા એક કે બે અઠવાડિયામાં જાતે જ ઠીક થઈ જાય છે, જો કે, કેટલીકવાર ચેપ એટલો વધી જાય છે કે ડૉક્ટર … Read more

વારંવાર થતા મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માંગો છો,તો આ ઘરગથ્થુ ઉપાયો અજમાવો

મોઢામાં ચાંદા ખૂબ જ પીડાદાયક હોય છે. મોઢાના અંદરના ભાગમાં ફોલ્લા ઘણા કારણોસર થાય છે. ઘણી વખત તે પેટમાં સ્વચ્છતાના અભાવે, હોર્મોન્સ અસંતુલનને કારણે, ઈજાને કારણે, પીરિયડ્સને કારણે અથવા કોસ્મેટિક સર્જરીને કારણે બહાર આવે છે. મોઢામાં છાલા ઘણા કારણોસર હોઈ શકે છે, તે ખાવા-પીવામાં સમસ્યા ઉભી કરે છે તેને ઘરગથ્થુ ઉપચારની મદદથી ઠીક કરી શકાય … Read more