વારંવાર થતા મોઢાના ચાંદાથી છુટકારો મેળવવા માંગો છો,તો આ ઘરગથ્થુ ઉપાયો અજમાવો
મોઢામાં ચાંદા ખૂબ જ પીડાદાયક હોય છે. મોઢાના અંદરના ભાગમાં ફોલ્લા ઘણા કારણોસર થાય છે. ઘણી વખત તે પેટમાં સ્વચ્છતાના અભાવે, હોર્મોન્સ અસંતુલનને કારણે, ઈજાને કારણે, પીરિયડ્સને કારણે અથવા કોસ્મેટિક…