ટામેટાની ચટણી બનાવવાની આ બે રેસીપી ફટાફટ વાંચી લો જે ઢોસા,ભાત,પુડલા,થેપલા સાથે ખાઈ શકશો

ટામેટાની ખાટી મીઠી ચટણી સામગ્રી 5-6 મોટા લાલ ટામેટાં 4 ચમચી તેલ થોડો ગોળ 1/2 ચમચી મીઠું 1/2 ટીસ્પૂન આખું જીરું 1 સૂકું લાલ મરચું કોથમીર રીત બનાવવાની રીત એક વાસણમાં તેલ ગરમ કરો. ત્યાર બાદ તેમાં જીરાની સાથે સૂકા લાલ મરચા નાખીને ગરમ તેલમાં તળી લો. • હવે તેમાં સમારેલા ટામેટા, હળદર પાવડર, ખાંડ, … Read more

ટામેટા-ડુંગળીની ચટણી, જે તમે રોટલી,પરોઠા,પુરી,પુડલા સાથે વારંવાર ખાવાનું ગમશે

ટામેટા ડુંગળીની ચટણી માટેની સામગ્રી-2 ટામેટાં2 ડુંગળીઆદુનો એક નાનો ટુકડો2-3 લીલા મરચાંએક વાટકી કોથમીરટીસ્પૂન જીરુંએક ચપટી હીંગ4-5 લસણની કળીઓ બનાવવાની રીત સૌપ્રથમ ટામેટાંને ધોઈને તેના ટુકડા કરી લો.ડુંગળીને છોલીને તેના નાના ટુકડા કરી લો.લીલા મરચાં, લસણ, આદુ, ધાણાજીરું, જીરું અને હિંગને મિક્સર જારમાં નાખીને બારીક પીસી લો.પછી તેમાં ડુંગળી અને ટામેટા નાખીને 1-2 મિનિટ માટે … Read more