રીંકલ્સથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સ અનુસરો, થોડા દિવસોમાં અસર દેખાશે

સ્કિન પિગમેન્ટેશન અથવા ડાર્ક સ્પોટ એક એવી સમસ્યા છે જેનાથી મોટાભાગની મહિલાઓ કોઈને કોઈ સમયે પરેશાન રહે છે. આ અનિચ્છનીય નિશાનો સૂર્યના સંપર્કથી માંડીને ખીલ પછીની અસરો સુધી વિવિધ કારણોસર થઈ શકે છે. પરંતુ ચિંતા કરશો નહીં કારણ કે રસોડામાં કેટલીક ઉપલબ્ધ વસ્તુથી તમે તેને દુર કરી શકો છો. લીંબુ: એ વાત જાણીતી છે કે … Read more

ચહેરા પર કે ગળા પરની રીંકલ્સને દૂર કરવા માટે અપનાવો આ રામબાણ ઈલાજ

ચહેરો સુંદર હોવાની સાથે સાથે ગરદન પણ આકર્ષક દેખાવી જરૂરી છે . તો જ લુક સારો દેખાય છે . વધતી ઉંમરની અસર માત્ર ચહેરા સુધી જ સીમિત નથી હોતી , તે ગરદન પર પણ જોવા મળે છે . ગળા પરના રિકલ્સને ઘટાડવા માટે અહીં જણાવેલી ટિપ્સને અપનાવશો તો જરૂરથી ફાયદો થશે . એકસ્ફોલિયેશન જરૂરી છે … Read more

શું તમે ચહેરા પરની રીંકલ્સ થઈ પરેશાન છો ? તો એકવાર ચોક્કસ આ ઉપાયને અનુસરો

જાયફળને પાણી અથવા દૂધમાં પીસીને તેને રીંકલ્સ પર લગાવો. હળદર પાવડર, ચણાનો લોટ અને મુલ્તાની મિટ્ટીને પાણીમાં સમાન માત્રામાં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને રીંકલ્સ પર લગાવો. અડધા કલાક પછી હુંફાળા પાણીથી ધોઈ લો. એલોવેરા એટલે કે કુવારપાઠુને ગાયના દૂધમાં મિક્સ કરો અને તેને રીંકલ્સ પર લગાવો. પેસ્ટ લગાવ્યા બાદ તેને અડધા કલાક … Read more

ચહેરાની કરચલીને દૂર કરવા માટેની આ શ્રેષ્ઠ અને સરળ ઘરગથ્થું ઉપચાર છે લોકો તમારા ચહેરાના વખાણ કરશે

જો તમે ચહેરા પરની કરચલી ની સમસ્યાથી પરેશાન છો, તો પછી રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક કુદરતી વસ્તુઓ દ્વારા, તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. આનાથી તમારી ત્વચાને કોઈ નુકસાન થશે નહીં. હા, લોકો તમને નિશ્ચિતપણે તમારી સુંદર ત્વચાનું રહસ્ય પૂછશે. જો તમે ચહેરા પરની કરચલીઓ માટે કોઈ કુદરતી ઉપાય શોધવામાં કંટાળી ગયા છો, … Read more