સવારે ઉઠતાની સાથે જ પેટ સાફ કરવા માટે અજમાવી જુવો આ ઉપાય

ખાણી-પીણી અને જીવનશૈલી સાથે જોડાયેલી ખરાબ ટેવોને કારણે લોકો આજકાલ વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આમાં પેટની સમસ્યા થવી ખૂબ જ સામાન્ય વાત છે. કારણ કે ખરાબ ખોરાકની અસર પાચન તંત્ર પર થાય છે. જેના કારણે લોકોને વારંવાર ગેસ, અપચો, એસિડિટી અને કબજિયાતનો સામનો કરવો પડે છે. જ્યારે પેટને લગતી સમસ્યાઓ પરેશાન કરે … Read more

અનેક રોગોનું મૂળ કબજિયાત થવાના કારણો અને ઉપાય જાણવા માટે ફટાફટ અહી ક્લિક કરો

કબજિયાત એટલે લાંબો સમય રાહ જોયા ક બાદ , શ્રમપૂર્વક કઠણ મળ ઊતરવો તે . મળ ઊતરવાની બે ઘટનાઓ વચ્ચેનો સમય વ્યક્તિગત રીતે અલગ અલગ હોય છે , એટલે દિવસોના આધારે નહીં પણ મળના સ્વરૂપના આધારે કબજિયાતની વ્યાખ્યા નક્કી થાય છે . ટૂંકમાં કહીએ તો કઠણ મળ ઊતરે એને કબજિયાત , કહેવાય છે , આ … Read more