જો તમારે લાંબા વાળ જોઈતા હોય તો આજથી જ વાળમાં આ તેલ લગાવવાનું શરૂ કરો, તેનાથી વાળ મજબૂત અને ગ્રોથ પણ વધશે

એકવાર વાળ ખરવાનુ શરૂ થઈ જાય પછી તે સરળતાથી બંધ થતી નથી. પરંતુ એક દિવસમાં 100 જેટલા વાળ ખરવા સામાન્ય માનવામાં આવે છે. પરંતુ દરેક વખતે જ્યારે તમારા વાળમાંથી હાથ ચલાવો છો, ત્યારે તમારા હાથમાં ગુચ્છો આવવા લાગે છે, તો તે વાળના નબળા પડવાની નિશાની છે. એ જ રીતે ખરતા વાળ પણ ખૂબ જ પાતળા … Read more

જો તમે પણ સોફ્ટ અને શાઇની વાળ ઇચ્છતા હોય તો આ રીતે કરો શિકાકાઈનો ઉપયોગ

શિકાકાઈ એક પ્રાકૃતિક ઔષધિ છે જેને આયુર્વેદમાં પણ વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શિકાકાઈનો ઉપયોગ સદીઓથી વાળ પર કરવામાં આવે છે. આ ઔષધિના ઘણા ફાયદા છે જે વાળની ​​ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ઘણા લોકો અકાળે સફેદ વાળ થવાથી પરેશાન છે. શિકાકાઈ માત્ર વાળને અકાળે સફેદ થતા અટકાવે છે પરંતુ કાળા વાળની ​​સુંદરતા પણ … Read more

શું તમે કાળા અને ભરાવદાર વાળ ઈચ્છો છો તો આ રહી કેટલીક ટીપ્સ જાણો અને શેર કરો

આજે અહીં બતાવ્યા પ્રમાણે મિક્સ કરો ઘરની આ ચીજો અને બનાવો તમારા વાળને સુંદર, કાળા અને ભરાવદાર. તમારે કોઇ કલર કે ડાઇ કરવાની જરૂર નથી . સફેદ વાળની સમસ્યાને દૂર કરવાના ઘરેલૂ અને સરળ ઉપાય… એક પેનમાં થોડું પાણી લઇને તેમાં 2 ચમચી ચાની ફૂકી નાંખીને ઉકાળી લો. ઠંડું થાય ત્યારે તેને ગાળીને તે પાણીથી … Read more

શું તમને કાળા અને લાંબા વાળ ગમે છે તો એક વાર આ અચૂક વાંચજો

અત્યારની જીવનશૈલીના કારણે વાળની અનેક સમસ્યાઓથી કોઈપણ સ્ત્રી બાકી રહી નથી. અત્યારે મોટાભાગની સ્ત્રીઓને કોઈને કોઈ રીતે વાળની સમસ્યાઓ પજવી રહી છે. સામાન્ય રીતે દર મહિને વાળની 1.25 સેમી. જેટલા વધે છે. પરંતુ કેટલીક સમસ્યાઓને કારણે વાળ લાંબા થતાં અટકી ગયા હોય તો આજે અમે તમને એવી પ્રાકૃતિક વસ્તુઓ વિશે જણાવીશું જે ખાસ વાળ માટે … Read more