બ્રેડ કટલેટ એ એક સ્વાદિષ્ટ ભારતીય નાસ્તો છે જેને સ્ટાર્ટર તરીકે અથવા ચા સાથે સાંજના નાસ્તા તરીકે એકવાર ચોક્કસ ટ્રાય કરો
સામગ્રી 4 બ્રેડ સ્લાઈસ ,1 મોટુ બાફેલ બટેટા, 1/3 કપ લીલા વટાણા , 1/3 કપ છીણેલી કોબીજ અને 1/3 કપ છીણેલું ગાજર( બંને બાફેલા ),2 ચમચી + 1/3 કપ બ્રેડક્રમ્સ…