સામગ્રી
9- સૂકા લાલ મરચાં
1 કપ- ધાણા
3- મોટી એલચી
1 ટીસ્પૂન- હળદર
2 ટીસ્પૂન- આમચૂર પાવડર
1 ટીસ્પૂન- કાળું મીઠું
7- લવિંગ
2 ટીસ્પૂન- જીરું
2 ચમચી- વરીયાળી
1 નાની સ્ટિક તજ
બનાવવાની રીત
સૌપ્રથમ એક તવાને ગેસ પર મૂકો. પછી તેમાં ધાણા, જીરું, વરિયાળી, લાલ સૂકું મરચું, કાળા મરી વગેરે ઉમેરીને 3 મિનિટ માટે સાંતળો. હવે તેને આંચ પરથી ઉતારી લો અને મસાલાને ઠંડુ થવા દો. હવે બધી સામગ્રીને મિક્સરમાં પીસી લો અને પછી તેને ચાળણી વડે ચાળી લો. તૈયાર છે તમારો પાવભાજી મસાલો. હવે તમે તેને એરટાઈટ બોક્સમાં સ્ટોર કરીને ઉપયોગ કરી શકો છો.
Related Article
આ રીતે નાના બાળકો માટે બનાવો સ્વીટ કોર્ન સ્ટફ્ડ અપ્પે
આ સરળ રેસિપીથી ઘરે જ બનાવો સેઝવાન સોસ અને બહાર ના સોસ ને કરો બાય બાય
ટ્રેડિશનલ ફાડા લાપસી બનાવવાની પરફેક્ટ માપ સાથેની રેસિપી આ રહી જાણો ક્લીક કરીને
અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી
ડાયાબિટીસના દર્દીઓ માટે ઘરે જ બનાવો સુગર ફ્રી ટેસ્ટી જાંબુનો આઈસ્ક્રીમ, ક્લિક કરીને જાણી લો રેસિપી
Thank you for reading this post, don't forget to subscribe!