સામગ્રી

  • ૧૦ લાલ કાશ્મીરી મરચા
  • ૨ ટેબલસ્પુન સમારેલું લસણ
  • ૫ ટેબલસ્પુન વિનેગાર
  • ૧ ટેબલસ્પુન સાકાર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ટેબલસ્પુન તલનું તેલ

બનાવાની રીત :

લાલ કાશ્મીરી મરચાંની દાંડી કાઢીને તેને જરૂરી ગરમ પાણીમાં વાસણને ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખી લીધા પછી નીતારી લો .હવે આ પલાળેલા કાશ્મીરી મરચાં , લસણ , સાકર , વિનેગર અને મીઠું મિકસરમાં નાખી ક્રસ કરી લો આ મિશ્રણને એક બાઉલમાં કાઢી તેમાં તલનું તેલ મેળવી સારી રીતે મિકસ કરી લો. આ સૉસને હવાબંધ બરણીમાં ભરી રેફ્રીજરેટરમાં મૂકો અને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો .

Thank you for reading this post, don't forget to subscribe!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *