આ રીતે ઘરે જ બનાવો સિમલા મરચા અને પનીર નુ આ શાક જે નાના-મોટા બધા આંગળા ચાટતા રહી જશે

સામગ્રી 100 ગ્રામ પનીર, 3 મીડીયમ કેપ્સીકમના(એકસરખા ટુકડા કરેલા), 2 ટમેટાની પેસ્ટ, 2 ડુંગળીની પેસ્ટ, 1/2 ટીસ્પૂન બારીક સમારેલ આદુ, 1 ટીસ્પૂન છીણેલું સૂકું અથવા તાજા નારિયેળ ,1/2 ટીસ્પૂન સૂકા ધાણાના દાણા 4 કાજુ (ટુકડાઓમા), 1/2 ચમચી ખસખસ, 1 સૂકું કાશ્મીરી લાલ મરચું, 1/2 ચમચી જીરું, 1/8 ચમચી હળદર પાવડર 1/2 ચમચી લાલ મરચું પાવડર, … Read more

ઘરે જ બનાવેલી મલાઈથી બનાવો સ્વાદિષ્ટ ઘેવર, કેસર પિસ્તાથી ગાર્નિશ કરો અને માણો તેની મજા

સામગ્રી 2 કપ મેંદાનો લોટ, 1/4 કપ દૂધ, 4 કપ પાણી, 1 કપ દેશી ઘી, કેસરના થોડા દોરા 10 પિસ્તા (ઝીણા સમારેલા) ચાસણી માટે 1/2 કપ ખાંડ ,1 કપ પાણી ,1/4 ચમચી એલચી પાવડર બનાવવાની રીત: એક બાઉલમાં લોટ, ઘી અને દૂધ મિક્સ કરો, સારી રીતે મિક્સ કરો અને ઘટ્ટ પેસ્ટ બનાવવા માટે પાણી ઉમેરો. … Read more

વરસાદ ની સીઝનમા ચોક્કસ ટ્રાય કરો આ ક્રિસ્પી ઓનિયન રીંગ્સ બહુ મજા આવશે

સામગ્રી કાંદા મોટા 2 મેંદો – 1/2 કપ મકાઈનો લોટ – 2 ચમચી ચિલી ફ્લેક્સ – 1/2 ચમચી કોર્ન ફ્લેક્સ ક્રમ્બ – 1 કપ મિક્સ હર્બ્સ – 1/2 ચમચી તેલ – તળવા માટે મીઠું – સ્વાદ મુજબ બનાવવાની રીત ઓનિયન રિંગ્સ બનાવવા માટે, પહેલા કાંદાના થોડા જાડા ગોળાકાર ટુકડા કરો અને તેમાંથી દરેક રિંગને અલગ … Read more

પનીર ના શોખીન માટે આ રહી કચોરી ની એક નવી રેસિપી

પનીર કચોરી બનાવવા માટેની સામગ્રી- -2 કપ મેંદો-2 ચમચી દેશી ઘી સ્વાદ અનુસાર મીઠુંજરૂરિયાત મુજબ પાણી સ્ટફિંગ માટે–2 કપ સ્ક્રેમ્બલ્ડ પનીર -1 ડુંગળી, સમારેલી-2 લીલા મરચાં, ટુકડા કરી લો1 ચમચી કોથમીર ઝીણી સમારેલી1 ચમચી ગરમ મસાલો-1 ચમચી તેલ1 ટીસ્પૂન વરિયાળીના બીજ1 ટીસ્પૂન જીરું-2 તમાલ પત્ર સ્વાદ અનુસાર મીઠું પનીર કચોરી બનાવવાની રીત-પનીર કચોરી બનાવવા માટે, … Read more

એકદમ સ્વાદિષ્ટ અને ફટાફટ બનાવો આ પાના પકોડા આ રહી સિમ્પલ રેસિપી

સામગ્રી 1 કપ ચોખાના પૌઆ 1/2 કપ બાફેલા અને છૂંદેલા બટાકા 2 ચમચી બારીક સમારેલી કોથમીર 1 ટીસ્પૂન લીલા મરચા ,આદુ અને લસણની પેસ્ટ 1 ટીસ્પૂન મરચું પાવડર 1/2 ટીસ્પૂન ખાંડ 1/2 ટીસ્પૂન લીંબુનો રસ 1/2 ટીસ્પૂન જીરું મીઠું સ્વાદાનુસાર બનાવવાની રીત પૌઆ પકોડા માટે ચોખાના પૌઆને પૂરતા પાણીમાં ચાળણીમાં સાફ કરીને ધોઈ લો. પૌઆને … Read more

કાઠિયાવાડી ઢોકળીનુ શાક આવુ ટેસ્ટી શાક ક્યારેય નહી ખાધું હોય, આ રહી રેસીપી જો તમારે પણ ટેસ્ટ કરવું હોય તો

સામગ્રી ચણાનો લોટ 1 કપ લાલ મરચુ પાઉડર 1 ચમચી ધાણા જીરું પાઉડર 1 ચમચી હળદર 2 ચમચી તેલ 1 + 2 ચમચી બેકિંગ સોડા ચમચી મીઠું સ્વાદ મુજબ પાણી 1 કપ લીલા મરચા સુધારેલા 1-2 લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી દહી / છાસ 2 1/2 કપ ,ડુંગળી ઝીણી સુધારેલી 1 , ટમેટા પ્યુરી 1 … Read more

પાવભાજીનો મસાલો બજાર જેવો બનાવો ઘરે, લોકો આંગળીઓ ચાટતા રહેશે

સામગ્રી 9- સૂકા લાલ મરચાં 1 કપ- ધાણા 3- મોટી એલચી 1 ટીસ્પૂન- હળદર 2 ટીસ્પૂન- આમચૂર પાવડર 1 ટીસ્પૂન- કાળું મીઠું 7- લવિંગ 2 ટીસ્પૂન- જીરું 2 ચમચી- વરીયાળી 1 નાની સ્ટિક તજ બનાવવાની રીત સૌપ્રથમ એક તવાને ગેસ પર મૂકો. પછી તેમાં ધાણા, જીરું, વરિયાળી, લાલ સૂકું મરચું, કાળા મરી વગેરે ઉમેરીને 3 … Read more

અડવીના પાનના પાત્રા બનાવવાની સૌથી સરળ અને પરફેક્ટ રેસિપી

સામગ્રી : 1 ટીસ્પૂન જીરું ,1/4 ટીસ્પૂન વરિયાળી , 1 ટીસ્પૂન સૂકા ધાણા 2 કપ ચણાનો લોટ 1/4 ચમચી બેકિંગ સોડા, 1 ટીસ્પૂન અજમો = 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન મગફળી ભુકો , 1 ટીસ્પૂન લસણની પેસ્ટ , 1 ટીસ્પૂન આદુ મરચાની પેસ્ટ ,1 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર , 1/4 ટીસ્પૂન હળદળ પાઉડર , 1/2 ટીસ્પૂન … Read more

વરસાદની મોસમમાં બનાવો ક્રિસ્પી અને ચીઝી સોજી બોલ્સ, આ છે આ સ્વાદિષ્ટ વાનગીની સરળ રેસીપી

સામગ્રી 1 કપ દહીં, 3/4 કપ રવો , સ્વીટ કોર્ન પનીરના ટુકડા બારીક સમારેલી ડુંગળી લીલા મરચા કાળા મરી લાલ મરચું પાવડર સ્વાદાનુસાર મીઠું તેલ તળવા માટે લીલા ધાણા બનાવવાની રીત સૌપ્રથમ એક મોટા વાસણમાં રવો લો અને તેમાં દહીં ઉમેરો અને તેને સારી રીતે ફેટો. ધ્યાન રાખો કે બેટર ઘટ્ટ હોવું જોઈએ. હવે આ … Read more

લંચ બોક્સ માં બાળકો માટે બનાવો ગાર્લિક ચીઝ બ્રેડ સ્ટીક આ રહી આસાન રેસીપી

સામગ્રી 1/2 ટીસ્પૂન ડ્રાય યીસ્ટ 1 કપ મેંદો 1/4 ટીસ્પૂન કાળા મરી 1 ટેબલસ્પૂન તેલ 6 લસણ 2 ચમચી ઓરેગાનો 1/2 ચમચી દળેલી ખાંડ 1 ચમચી લસણની પેસ્ટ જરૂર મુજબ મીઠું 4 પનીર ક્યુબ્સ બનાવવાની રીત બાઉલમાં 1/4 કપ પાણી નાખો. યીસ્ટ અને પાઉડર ખાંડ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને તેને સંપૂર્ણપણે પલાળી દો. … Read more