વરસાદની મોસમમાં બનાવો ક્રિસ્પી અને ચીઝી સોજી બોલ્સ, આ છે આ સ્વાદિષ્ટ વાનગીની સરળ રેસીપી
સામગ્રી 1 કપ દહીં, 3/4 કપ રવો , સ્વીટ કોર્ન પનીરના ટુકડા બારીક સમારેલી ડુંગળી લીલા મરચા કાળા મરી લાલ મરચું પાવડર સ્વાદાનુસાર મીઠું તેલ તળવા માટે લીલા ધાણા બનાવવાની…