ગરમ પાણીમાં ‘મરી પાઉડર’ ઉમેરીને પીવો, અને અનુભવો આ ગજબના 5 ફાયદા

કાળા મરી ને મસાલા ની રાણી કહેવામાં આવે છે . ભારત ના લગભગ બધા ઘરો માં વાપરવામાં આવતું હોય છે . ને હવે તો વિદેશી લોકો એ પણ પોતાના વ્યંજનો બનાવવા માં મરી નો ઉપયોગ શરૂ કરી દીધો છે . ભોજન માં આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ મરી તો ખાસ નાખીએ જ છીએ . ભોજન માં કાળા મરી નો ઉપયોગ ખાલી સ્વાદ માટે જ નથી કરવામાં આવતો . એની પાછળ આયુર્વેદિક કારણો જવાબદાર હોય છે . તો ચાલો જાણીએ કાળા મારી ના ફાયદા

1. જો તમે શરીરની કેલરી બર્ન કરવા અને વજન ઓછું કરવા માંગતા હોવ તો કાળા મરીનો પાવડર બનાવીને હૂંફાળા પાણી સાથે પીવો. આ શરીરમાં વધેલી ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

2. જો તમને શરદી થઈ ગઈ હોય તો તમે કાળા મરીનો પાઉડર બનાવીને ગરમ દૂધમાં મિક્સ કરીને પી શકો છો. થોડા દિવસો સુધી આમ કરવાથી તમને છીંક અને શરદીથી રાહત મળશે.

3. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેમણે એક કપ પાણીમાં લીંબુનો રસ, કાળા મરીનો પાઉડર અને મીઠું નાખીને પીવું જોઈએ. તેનાથી થોડા દિવસોમાં ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળશે.

4. જો તમને ઓછી સહનશક્તિ લાગે છે અને તેને વધારવા માંગો છો તો નવશેકા પાણી સાથે કાળા મરીનું સેવન કરો. તેનાથી શારીરિક ક્ષમતા વધે છે.

5. જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તો પણ તમે હૂંફાળા પાણી સાથે કાળા મરી પી શકો છો. આમ કરવાથી તમને સમસ્યામાંથી રાહત મળશે.

Thank you for reading this post, don't forget to subscribe!

Leave a comment